________________
શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ
‘(૯) લુગડાનુ તારણ હરકોઈ દેરે ચડાવે તે એ રૂપીયા ઉપરની–કી મતનુ... હાય તા ભાટને રૂા. ૨- અપાય અને એ રૂપીયા અંદરની–કી'મતનું હાય તા ભાટ લેાકા લઈ જાય છે.
૧૨૦
“(૧૦) લુગડાના ચંદરવે! અથવા પુઠીયુ. કોઈના તરફથી ચડાવે તે પણ જો રૂા. ૪-ચાર ઉપરાંતની કીંમતના હોય તે ભાટને રૂા. ૪-ચાર રૂપીયા અપાય છે અને ચાર રૂપીયાના અંદરનું હાય તા ભાટ લોકોને અપાય છે.
“(૧૧) કારખાના તરફથી અથવા દેરાના માલેક તરફથી ગમે તે વખતે દર દાગીના ચડાવે તે ઉપર ભાટા કાંઈ લેતા નથી.
“ (૧૨) નવી દેરી ચણાવે અથવા બીજા પાસેથી વેચાણ લે છે-પ્રતમાં એસારે તે દેરીની ખાખતમાં રૂા. ૫-પાંચ ભાટ લેાકેા લીએ છે તે સીવાય દર પ્રતમા દીઠ રૂા. ૧એક ભાટ લાકોને અપાય છે.
(૧૩) કાંઈ જાત્રાળુ દેવના ઉપર દાગીના નહીં ચડાવતા કારખાનાવાલાને આપી જાય અથવા ભલામણ કરી જાય તે-પ્રમાણે કારખાનાવાલા તરફથી ચડાવતા ભાટના જાણુવામાં આવે કે ખીજા તરનુ છે તા તે લેાકેા ઉપર લખ્યા પ્રમાણે લે છે.
(૧૪) સ‘ઘવી સઘ લઈ આવે ત્યારે તેનુ' સામૈયુ કરી ગામમાં કારખાને અથવા તેના ઉતારે આવે ત્યારે ભાટ લાકોને સીખ તે વખતે બે જણા નામ પાડી મરજી માફ્ક આપે છે.
(૧૫) જાત્રાળુ કાઈ નાકારસી કરે તેમાં તમામ ભાટ લાકો જમે છે સીવાય વીધવા આરત જમવા ન જાતી હાય તેને પીરસણા અપાય છે તે સીવાય માટેશને પાંચ પીરસણા અપાય છે.
(6
(૧૬) સામીવચલ : એટલે ફક્ત જાત્રાળુને જમાડે તે ખાખત કારખાનાના મુનીમ અથવા બીજા શેઠીયાના માણસ ભાટ લેાકાને ઉધડ રૂપૈયા આપવાનું નામ પાડે તે સીવાય પીરસણા પાંચ માટેરાના ત્યા પીરસણા એ પંચાલ અપાય છે.
‘(૧૭) નવાણું કે ટાલી અથવા છઠે આઠમના કાઈ પારણા કરાવે અથવા દસ વીસ માણુસ જમાડે તેા ભાટને એક પીરસણું અપાય છે.
“(૧૮) આદેસર ભગવાનને ઢેરે આંગી ચડાવે તેના કારખાનામાં રૂા. પા-લેવાને હક છે તેમાંથી રૂા. ના આઠ આના ભાટને અપાય છે જે દેરે ચડાવે તે ઉપર ભાટ લેતા નથી ભાટનુ કહેવુ' કે ા. ના આઠ આનાનુ` કહે છે પણુ રૂા. ૧-અમે લઈ એ છીએ ને તે ખાખત સ, ૧૯૪૫ની સાલનુ નામુ' બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org