________________
- શેઠ આઠ કની પેઢીના ઇતિહાસ ૧૦મા પ્રકરણ નામે રખેપાના કરારેમાં મૂળમાં તથા પાદનોંધમાં આપવામાં આવેલાં છે તે
ત્યાંથી જોઈ શકાશે. ૪૩. આ માટે જુઓ દફતર નં. ૨૦, ફ. નં. ૨૦૫ માં આ વિવાદ અંગે જે કાર્યવાહી કરવામાં
આવી હતી તેની તારીખવાર એક યાદી આપવામાં આવી છે. આ યાદીમાં સને ૧૯૩૪ માં કયારેક ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાને કરવામાં આવેલી અરજીને જે ઉપર નિર્દેશ કરવામાં આવેલ
છે તેવી અરજીને મુસદ્દો પેઢી તરફથી તૈયાર કરવામાં આવેલ હોવા છતાં, તે મુસદ્દો સરકાર આ તરફ મોકલવામાં આવ્યા હતા કે કેમ ? એ અંગે શંકા દર્શાવતું એક વાકય આ પ્રમાણે
નોંધવામાં આવ્યું છે-“It is submitted ?” –“શું આ રીવ્યુ અપીલ કરવામાં આવી
છે ?” આ ઉપરથી એમ લાગે છે કે આ રીવ્યુ અપીલ કદાચ રવાના કરવામાં ન પણ આવી હોય. ૪૪. આ અનુવાદનું મૂળ અંગ્રેજી આ પ્રમાણે છે :
“If instead of listening to wise counsel either of the parties proclamed a war to the knife, the result is very likely to be that the Thakore will have to leave Palitana and revert to his ancient capital, than that the sect will ever abandon their vested interests in the Hill.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org