SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ११४ શેઠ આ૦ ૦૦ની પરીને ઇતિહાસ યાદીઃ (સ્ત્રી) અરજી, મુદ્દાની વાત મગાવવાને લેખ કે પત્ર?” * ૧. આ નેધનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે: “The matter is, in the opinion of the undersigned a trivial one and not worth fighting over." ૩૨. આ જાહેરનામું મૂળ અંગ્રેજીમાં હતું જે આ પ્રમાણે હતું. ૩૩. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છેઃ “Even the Notification (which has been objected by us and which is the subject of a petition dated 8th July 1904 to the Government of Bombay.)." ૩૪. આ વાતને નિર્દેશ કરતું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે: “We beg most emphathetically to protest against this clever use of language, mystifying the main issue.” ૩૫-૩૬. આ માટે જુઓ દફતર નં. ૧૦, ફાઇલ નં. ૮૫ મુદ્દા નં. ૨૭. આ માટે જુઓ દફતર નં. ૧૦, ફાઈલ નં. ૮૫ મુદ્દા નં. ૨૭. ૩૭. આ માટે જુઓ દતર નં. ૧૦, ફાઇલ નં. ૮૫, મુદ્દા નં. ૨૩-૨૪.) ૩૮. આ કાગળને હેતુ આગળ પાછળના સંદર્ભ વગર સમજી શકાતું નથી, છતાં તે કંઈક બંધારણાના મુદ્દાને લઈને હશે એમ માનીને અહીં આપે છે. ૩૯. એમનાં આ ભાષણની હસ્તપ્રત મળી આવવાથી તે “Systems f Indian Philosophy નામે પુસ્તક રૂપે મુંબઈની શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી સને ૧૯૭૦માં બહાર પડેલ છે અને તેનું સંપાદન ભારતીય વિદ્યાના જાણીતા વિદ્વાન ડે. કે. કે. દિક્ષીત કરેલું છે. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને જન્મ તા. ૨૫-૮-૧૮૬૪ના રોજ સૌરાષ્ટ્રના કાશ્મીર લેખાતા મહુવા શહેરમાં થયો હતો. એમણે અમેરિકામાં ભારતીય દર્શને વિશે ભાષણો આપીને કેવી લોકચાહના મેળવી હતી તેને ચિતાર “Selected Speeches of Shri Virchand Raghavji Gandhi' નામે એમની જન્મ શતાબ્દિના વર્ષમાં (સને ૧૯૬૪)માં પ્રગટ થયેલ પુસ્તિકાના અંત ભાગમાં અમેરિકાનાં વર્તમાનપત્રોએ એમનાં ભાષણ અંગે જે પ્રશંસાત્મક નોંધ લીધેલી છે તે જોવાથી પણ આવી શકશે. અમેરિકાથી પાછા ફરતાં તેઓ લંડન ગયા હતા અને ત્યાં જૈન લીક્રેચર સંસાયટી નામે એક જૈન અભ્યાસ વર્તળની પણ સ્થાપના કરી હતી અને એમાં ઓનરરી સેક્રેટરી ગાંધી પોતે બન્યા. એમના તથા અન્ય જૈન વિદ્યાનના સંપર્કથી પ્રભાવિત થઈને વિલાયતના હર્બર્ટ વોરન નામના એક અંગ્રેજ સગૃહ “Jainism” નામે જૈન ધર્મને પરિચય આપતું સરળ પુસ્તક અંગ્રેજી “ ભાષામાં લખ્યું હતું જે સને ૧૯૧૨ ના સપ્ટેમ્બર માસમાં પ્રસિદ્ધ થયું હતું. એટલું જ નહિ, પણ શ્રી હર્બર્ટ વોરને જૈન ધર્મને પણ સ્વીકાર કર્યો હતો. આ અહીં શ્રી વીરચંદભાઈ ગાંધીના અનુસંધાનમાં એ વાત નેધવી જોઈએ કે તેઓ જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy