SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ૮૩ ૧૪. જો પેાલીસે તથા માજીસ્ટ્રેટે પેાતાનું કામ ખરાબર રીતે ખજાન્યુ. હાત તે મરનાર સખસનુ` માત સ્વભાવીક રીતે થયાની વાત સાખીત થાત અને તાહેામતદારાને લાંબી મુદ્દત સુધી કે ભાગવવાના બચાવ થાત. ૧૫, સેસન કારટમાં તપાસનું કામ વગર જરૂરીઆતે લખાવવામાં આવેલ છે. ૧૬. બીજી તરફ સરાવકના એજટા ઠુમકાથી મુક્ત થતા નથી. તેમના દેવળાની ખાખતમાં પાલીતાણાના અમલદારા તરફની બધી દરમીયાનગીરીની તેમની ઈરસાને લીધે શક ભરેલા માતની તજવીજના કામમાં તેમણે અટકાયત કરી. અને તેમના પાછળના વીવાદને લીધે કામનુ' લ'બાણુ થયુ. અને જે માણસા ઉપર જે ગુનાહનું તેહમત રાખેલ તે માણસાને નીરર્દેશ કરી છેડી મુકયા તેજ માણસાને કેદખાનું લાંબી મુદ્દત ભાગવવું પડ્યુ. ૧૭. પાલીટીકલ એજટ સાહેબ ભસે રાખે છે કે સેતરૂ'જા ડુંગર ઉપર ન્યાયનું કામ ઝડપથી ચલાવવાના કામમાં હવે પછી અને પક્ષકારી તરફથી ઈર્ષ્યા રાખવામાં આવશે નહીં. ૧૮, સરાવક તરફથી યાદ રાખવુ. જોઇએ કે કોઈ આકસમીક અથવા શકવાળું માત થાય અથવા કાઈ ખાખતની પાછળથી ફાજદા૨ી રીતે તજવીજ ચલાવવી પડે એવા કાંઈ બનાવ અને તે તે બાબતના પેાલીસને ખખર દેવાની તથા દરખારી અમલદારે તજવીજ કરતા હોય તેમાં અ`તઃકરણથી મદદ દેવાની તેમની ખરેખરી ક્રુજ છે, ૧૯. અને બીજી તરફથી પાલીતાણાના અધીકારીઓએ સાવચેતી રાખવી જોઇએ કે તેમણે એવી રીતે તજવીજ અથવા કામ ચલાવવું ના જોઇએ કે જેથી કરી છેવટ એમ ધારવામાં આવે કે તેમણે હરાલથી ખેટી અસર ધારી રાખેલ છે તથા તે પક્ષપાતી છે અને પેાતાના ધણીના હકો વધારવાની ખાખતમાં ઇનસાફના હેતુ પાર પાડવા ચાહતા નથી. ૨૦. ખબર થવા માટે આ શેરી સસ્થાન પાલીતાણા તરફ બતાવતા એક નકલ સરાવકના એજ'ટ તરફ માકલવી. તા. ૨૦ મી અકટોબર સને ૧૮૭૯ મુ. સેાનગઢ, મુકાખલ કરનાર પ્રાણલાલ વી. નથુભાઇ કારકુન. ખરી નકલ. Jain Education International મે॰ મગનલાલ સાહેબની સહી. ૩ આ. પા. એ. ઇ. પ્રા. ગા. MAGANLAL BAPUBHAI. ડેપ્યુટી. આ. પેા. એજ ટ. ગાહલવાડ પ્રાંત, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy