________________
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
એમ લાગે છે કે, ચત્રી પૂનમના મેળેા મળે તે પહેલાં જ મિ. આવને આ ખાખ તમાં જૈનોને સાષ થાય એવા ફૈ'સલા આપવાનો નિર્ણય કરી લીધા હતા અને એની જાણુ, બિનસત્તાવાર રીતે, પેઢીને તથા વકીલ શ્રી હરિલાલ મછારામને થઈ હતી. આ વાત, પઢીએ મિ. આવનને તા. ૧૩-૪-૧૧ ના રોજ લખેલ એક પત્ર ઉપરથી જાણી શકાય છે. એ પત્રમાં નીચે મુજબ પાંચ મુદ્દાએ જણાવવામાં આવ્યા હતા—
(૧) આપે આ કેસને માંડવાળ કરી તે માટે આપને આભાર માનવામાં આવે છે.
૭૬
(૨) કાર્તિકી પૂનમના રાજ પેઢીના માણસેાએ પોલીસા પટ્ટા પહેરીને ટૂંકમાં તથા દેરાસરમાં દાખલ થયા તેથી જૈન સઘની જે લાગણી દુભાઇ હતી તેની સામે દરબારમાં રીતસર ફરિયાદ કરવાને બદલે દરવાજ ખ'ધ કરી દ્વીધા તે બદ્દલ અમે આપની માફી માગીએ છીએ.
(૩) ભવિષ્યમાં આવું ન ખને એ માટે ઘટતા ખ ંદોબસ્ત કરવા.
(૪) પેઢીના ડુંગર ઈન્સ્પેકટર તથા બીજા બે માણસા સામે જે ાજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે તે પાછો ખેચી લેવામાં આવે,
(૫) તા. ૨૪–૧૧–૧૯૧૦ નું ન. ૪૦ નું જાહેરનામુ (નેટિક કેશન) પાછુ ખે’ચી લેવામાં આવે.
આ પત્ર ઉપરથી તેમજ વકીલ શ્રી રાજ પાલીતાણાથી અમદાવાદ પેઢી ઉપર જે મળે છે કે મિ. ટ ડર એવને આ કેસની સ તાષકારક માંડવાળ કરી હતી,
હરિલાલ મછારામે તા. ૧૬-૪-૧૯૧૧ ના કાગળ લખ્યા હતા તે ઉપરથી પણ જાણુવા
પેઢી તરફથી મિ. ટયૂડર એવનને લખવામાં આવેલ કાગળમાં (૪૦ મા નંબરનું જે નાટિફિકેશન પાછું ખે’ચી લેવાની માગણી કરવામાં આવી હતી તે નોટિફિકેશનમાં) શુ' લખવામાં આવ્યું હતુ... તે, તેની નકલ ઉપલબ્ધ ન થવાથી જાણી શકાયુ નથી.
મિ. ટથડર એવને જે સમાધાનકારી ફૈસા આપ્યા હતા તેની માટા ભાગની માહિતી તા. ૧૩ એપ્રિલ પહેલાં પેઢીને મળી ગઈ હાવા છતાં, સમાધાનના એ ફૈસલાની કાયદેસરની નકલ પેઢીને તા. ૧૧-૫-૧૯૧૧ ના રાજ મળી હતી. એમાં એમણે જે સ્પષ્ટતા કરી હતી તે આ પ્રમાણે છે—
(૧) પેઢી તરફથી જે માફી માગવામાં આવે છે તે મંજુર કરવામાં આવે છે.
(૨) પેઢીના ત્રણ માણસા સામે જે ફ઼ાજદારી કેસ કરવામાં આવ્યે છે તે પાછે ખેં'ચી લેવામાં આવ્યે છે.
(૩) ટૂંક અને દેરાસરની અંદર જતી વખતે જો પોલીસને, હથિયારી સાથે જવુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org