________________
તીર્થાધિરાજ શ્રી શત્રુજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
zeal, amongst persons of similar faith, is more destructive than the hatred of those of dissimilar creeds; and here, from the mouths of learned Jains, whose universal law is to hurt no sentient being', I became acquainted with the fact, that the wars of their two chief sects, the Tup-gacha and Khartragacha, did more than the Islamites to destroy all records of the past; for 'when the Tup has had the ascendancy, they tore down the inscribed tablets of the Khartras, and replaced them by their own, which again were broken into fragments, when, during the reigh of Sid Raj, the Khartras had power.'
-Travels in Western India, p. 284. સેંધ-કર્નલ જેમ્સ ડે પિતાના ઉપરના લખાણમાં પતે જ સૂચવ્યું છે કે, એમને બે ગચ્છા વચ્ચેના ઝઘડાને કારણે પાલીતાણાના ગિરિરાજ ઉપરના પ્રાચીન સ્થાપત્યને, ખાસ કરીને શિલાલેખોને, નુકસાન પહોંચ્યાની હકીકત વિદ્વાન જૈન સાધુઓ પાસેથી જાણવા મળી હતી; પણ જે સાધુઓએ આવી માહિતી આપી હોય તેઓએ અમુક ગરછ તરફ પક્ષપાત બતાવીને સત્યથી વેગળી માહિતી આપી હોય એવું કેમ ન બન્યું હોય ?
જાણીતા પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીએ કર્નલ ટોડના આ કથનને ધ્યાનમાં લેવા જેવું માનીને, એમણે સંપાદિત કરેલ, શત્રુજ્યતીર્થોદ્ધારપ્રબંધ'ના उपोधात (५०.२६)मा प्रयुछे, “भारतहितैषी इस सज्जन पुरुष के कथन में बहुत कुछ सत्यता है, ऐसा मैं अपने अन्यान्य अनुभवों से कह सकता हूं।... ... ... ...ऐसा ही निन्ध कृत्य, संकुचित विचार वाले क्षुद्र मनुष्यों द्वारा, टाड साहब के कथनानुसार, शिलालेखों के विषय में भी किया गया हो तो उस में आश्चर्य नहीं । चाहे कुछ भी हो, परन्तु इतना तो सत्य है कि, शर्बुजय के मन्दिरों की ओर देखते, उन की प्राचीनता सिद्ध करने वाले प्रामाणिक साधन हमारे लिये बहुत कम मिलते हैं।"
કર્નલ ટેડને આ મતની સામે તેઓ, શત્રુંજય ઉપર પ્રાચીન અવશેષે કેમ નથી भगतi ?-मेने। मुदा ४२तां, मे पोधात (५० २५-२६)मा ४ छ , "कारण यह है कि यहां पर जितने पुराणे मन्दिर हैं उन सब का अनेक बार पुनरुद्धार-संस्कार हो गया है। उद्धार कर्ताओं ने उद्धार करते समय, प्राचीन कारीगरी, बनावट और शिलालेखों आदि की रक्षा तरफ बिलकुल ही ध्यान. न रक्खा। इस कारण, पुरातत्त्वज्ञ की दृष्टि में, इन में कौनसा भाग नया और कौनसा पुराणा है, यह नहीं ज्ञात. होता।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org