SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ શિક આવકની પેઢીને ઇતિહાસ extend the time for submitting their rejoinder by a further period of four months." (ચે પડી નં. ૧૨, પૃ. ૧૯) ૧૯. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પોતાની માગણી ત્રીજી વાર રજૂ કરવા માટે તા. ૭–૨–૧૯૨૬ ના રોજ, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસનને જે અરજી કરવામાં આવી હતી, તેને પણ તેમના સેક્રેટરી મિ. સી. એલ. કારફિલ્ડ તરફથી જે ઇન્કાર ભણવામાં આવ્યો હતો અને, વધારામાં, આ બાબત અંગે રૂબરૂ મુલાકાત લેવાની જે વાત જણાવવામાં આવી હતી, તે નીચે મુજબ હતી “With reference to their letter dated the 7th February, 1926 on the above subject, Sheth Kasturbhai Lalbhai and others, Managing Representatives of Sheth Anandji Kalianji, are informed that the Hon'ble the Agent to the Governor General has again considered his previous orders which will now be carried out. “2. He is however ready to grant an interview at any time but can hold out no hope of changing his order. "3. He will be pleased to see the representatives on the 18th, 21st or 22nd instant at 11 A. M. at the Residency, Rajkot." (ચે પડી નં. ૧૨, પૃ. ૨૧) ૬૦. કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસને દરબારની તા. ૧૪-૯-૧૯૨૫ ની અરજીની નકલ પિતાની ઓફિસમાંની નકલમાંથી કરી લેવાની પેઢીને અનુમતિ આપી તેને નિર્દેશ એમણે, તા. ૨૫-૩-૧૯૨૬ ના રોજ, આપેલ વચગાળાના હુકમ (ad interim order )માં નીચેના શબ્દોમાં કરેલો હત “After considerable discussion I agreed, without prejudice to the question of procedure, to allow the firm's representatives to see the copy of the Darbar's representation upon my file and to take a copy of it in my office." (પાલીતાણા જેન કેસ, પૃ. ૧૭૩) ૬૧. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓએ દરબારશ્રીની અરજીનો જવાબ તા. ૨૫-૩-૧૮૨૬ સુધીમાં લખી મોકલવાની વાતને પહેલાં સ્વીકાર કર્યો તે વાતને ઉલેખ પણ મિ. સી. સી. વોટસનના વચગાળાના હુકમમાં નીચેના શબ્દોમાં કરવામાં આવ્યા હતા “The Firm's representatives at first agreed to furnish a reply before the 25th of March in order to enable me to issue final Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy