________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા એપાના કરાર
૨૮૧ from the papers why the decision in question was never carried into effect, but observe that you have for the present left the matter in abeyance, in the hope that the Political Agent may be able to induce both parties to agree to an amicable adjustment. To this course there can be no objection."
(દફતર નં. ૧૩, ચેપડા નં. ૧૧૪, પૃ. ૨૭) ૩૯, પાલીતાણાના દરબાર અને શેઠ કેશવજી નાયક વચ્ચે થયેલ આ કરારનું અસલ લખાણ તે
મળી શકયું નથી, પણ એને સાર, જે મિ. ઈ. ટી. કેન્ડીએ પિતાના તા. ૨૮-૧૨-૧૮૭૫ના રિપોર્ટમાં આપ્યો હતો, એને ભાવાર્થ આ રિપેટના ગુજરાતી અનુવાદમાં નીચે મુજબ આપવામાં આવ્યો છે—
“અમે હવે સને ૧૮૬૪ની સાલ વિષે કહીએ છીએ. મુંબઈના પ્રસિદ્ધ વેપારી કેશવજી નાયકે શેત્રુજા ડુંગર ઉપર દેરું બાંધી તેની પ્રતિષ્ઠા કરવા બંદોબસ્ત કરવા માંડયો. તેના દીકરા નરસીએ પાલીતાણે જઈ સને ૧૮૬૪ ના સપ્ટેમ્બર માસની તા. ૨૦મીના રોજ ઠાકોર સાથે નીચે પ્રમાણે કરાર કર્યો, તે દસ્તાવેજમાં લખેલું હતું કે નરસી કેશવજીએ ડુંગર ઉપર એક દેર તથા ધર્મશાળામાં એક દેરી બાંધી હતી, અને તેની પ્રતિષ્ઠાને વાતે એક માટે સંઘ લઈ ત્યાં આવવાને વિચાર હતા, તેટલા માટે નીચે લખેલ બાબતેને સારુ તેમણે રૂા. ૧૬૧૨૫] ઉધડ આપવા કબૂલ કર્યા હતા—
“૧. ડુંગર ઉપર તથા ધર્મશાળામાં એ રીતે બે દેરાંને વાસ્તે. “૨. જકાતને વાસ્તે.
. પડાવને માટે જમીનનું ભાડું. “૪. પ્રતિષ્ઠાની ક્રિયા કરવાને માટે જમીનનું ભાડું. “૫. પરચુરણું.
“નરસી કેશવજીએ આ ગોઠવણથી ઘણુ ખુશી થઈ કેપ્ટન લ સાહેબને એ પ્રમાણે કાગળ લખે.” ૪૦. મુંબઈ સરકારના આ પત્રમાં આ વાતને નિર્દેશ આ શબ્દોમાં કરવામાં આવ્યું છે–
"I am, however, desired to state that the award should include all demands on the Shravuks, who should receive credit for any payments which the Thakore Sahib may take from them on any pretext, and for this sum the Shravuks should be guaranteed efficient police protection for their persons and property.”
(દતર નં. ૧૩, ચેપડા નં. ૧૧૪, પૃ. ૩૪૮)
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org