________________
છબીઓની યાદી
૧. શ્રેણિવર્ય કસ્તૂરભાઈ લાલભાઈ ૨. દેવમંદિરની નગરી તીર્થાધિરાજ શત્રુંજયનું સર્વગ્રાહી દશ્ય. ૩. હાથીપળના કળામય, વિશાળ, નૂતન પ્રવેશદ્વારને દેખાવ. ૪. દાદાની ટ્રકમાંના ભગવાન ઋષભદેવના વિશાળ જિનપ્રાસાદ ઉપરના કળામય ભાગનું દશ્ય. ૫. દાદાના જિનપ્રસાદના શિલ્પસમૃદ્ધ શિખર અને સામરણનું દશ્ય. ૬. ગિરિરાજ ઉપરની વિસં. ૧૦૬૪ ના લેખવાળી ગણધર પુંડરીકસ્વામીની સૌથી
પ્રાચીન પ્રતિમા. ૭. આ પ્રતિમા ઉપરના લેખની છબી. ૮. આચાર્ય રાજસાગરસૂરીજી તથા નગરશેઠ શાંતિદાસ ઝવેરી. ૯. પાલીતાણું શહેરમાંની નગરશેઠ શાંતિદાસ ઝવેરીની મેડીનું સ્થાન. ૧૦. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વિ. સં. ૧૭૮૭ માં મોજુદ હેવાને પુરાવે. ૧૧. વિ. સં. ૧૭૮૭ ની ખાતાવહીમાં શ્રી આણંદજી કલ્યાણજી, રાજનગરનું ખાતું. ૧૨. વિ. સં. ૧૭૮૧ ના કરારમાં આણંદજી કલ્યાણજીનું નામ. ૧૩. શ્રેષ્ઠી નારાયણની વિ. સં. ૧૧૩૧ ની મૂર્તિ. ૧૪. પેઢીના દફતરની સાચવણીને પુરાવે. ૧૫. હાથીપળમાં નવું દેરું નહીં બાંધવાના વિસં. ૧૮૬૭ ના શ્રીસંધના આદેશને લેખ. ૧૬. વિસં. ૧૭૦૭ ના રખેપાના પહેલા કરારને દસ્તાવેજ. ૧૭. સને ૧૮૨૧ ના રખેપાના બીજ કરારને દસ્તાવેજ. ૧૮. રખેપાને બીજે કરાર બીજા ૧૦ વર્ષ ચાલુ રાખવાની ગોઠવણ કરી આપવા પાલીતાણા
રાજ્ય આસીસ્ટંટ પોલિટિકલ એજન્ટને કરેલી અરજી. ૧૯. પાલીતાણું રાજ્ય રૂ. ૩૩૩૩૫ વ્યાજે લીધા સંબધી લખાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org