SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ પેરે 11 : “At this period of time, it is out of the power of the Thakore to prove that the deed, as he maintains, was not signed by his ancestors, that it was not executed in the presence of Captain Barnewell, and from that officer not having been conversant with the Guzeratee language, was deceived by the parties who brought him the agreement to sign. The document, however, as bearing that officer's signature, and purporting, as it does, to have been concurred in by both parties in his presence, must now, I conceive, be accepted as genuine. The very fact alone of the present Thakore's father, Purtabsing, having mortgaged the pilgrimtax towards liquidating the sum of money raised by him in 1840, is sufficient to stamp it as such." (દફતર નં. ૧૩, ચેપડા , ૧૧૪, પૃ૦ ૪૮૫) ૩૧. “શ્રી સરકાર ડેવીડ બીલેન સાહેબ ઈસકાર આકટીંગ પુલેટીકાલ એજટ પ્રાંત કાઠીઆ વાડની. હેનરાએલ કુપની બહાદરની ખીજમતમાં પાલીતાણથી લી ગહેલ કાંધાજી થા કુંવર ઘણજીના સલામ વાંચજો અત્રે ખેરીઅત છે સાહેબશ્રીની ખેરખુશી નીરંતર ચાહુ બુ દીગર અરજ એ છે જે શેત્રુજા ડુગરને ઈજારો પરર્થમે શેઠ આણંદજી કલાણને વશ ૧૦ને બંદોબસ્ત કરી આપે હતો તે શા. ૧૮૮૮ના કારતગ સુદ ૧૫ પુરો થશે વાસ્ત હાલ નવો બંદોબસ્ત વરશ ૧૦ને ઠરાવી મતાલબ લખી ખુદાવંદ શાહેબની હજુરમાં મોકલી છે તે સાહેબ મેહેરબાની કરી મતાલબમાં બાંદરી કરી આપનાર સરકાર પાવન ધણી શમરથ છે | એ જ અરજ શા. ૧૮૮૭ના વરખે ” ( કાગળ ફાટી જવાથી સહી ઉકેલી શકાતી નથી પણ નવધણજી લખ્યું હોય તેમ લાગે છે.) ૩૨. “શેઠ આણંદજી કલાણજી જેગ લી ગેહેલ શ્રી ઘંણજી તથા કુવર શ્રી પરતાપસંઘજી જત અમાએ શેઠ હીમાભાઈ વખતૃચંદ તથા શા. હઠીસંઘ કરમચંદ રહેવાસી અંમદાવાદના પાશેથી શ્રી શેત્રના ડુંગર ઉપર રૂ. ૩૩૩૩૫) અકે તેતરીસ હજાર ગંણસેહપાંતરી શકાઈ કર જેવી આજ ટકા. ૧ અંકે એક લેખે લીધા છે તેહેન ખતી શેઠ હીમાભાઈ વખતચંદ ત્યા. શા. હઠીબંધ કરંમચંદને શા. ૧૮૯૭ના ભાદરવા સુદ ૨ ની તરેખનું લખી આપુ છે તેના વિઆજના હરવરસ ૧ એકે રૂપિઆ ચાર હજાર થાએ તેને પેટે શેત્રુજા ડુંગરના અંમારા હકનો આંકડો હર વરસ ૧ એક રૂપેઆ ચાર હજારનો છે તે રૂપે વરસ ૧ ચાર હજાર પરમાણે ઉપર લખેલા ખતના વીજને પેટે એ ખતના રૂપમાં વીઆજ સુધાં વલી રહે તાંહાં સુધી તમે તેને વરસ અંમારી વતી આપજો શા ૧૮૯૭ના ભાદરવા સુદ ૨ દસકત પારેખ જીવન મકનદાસ લૌ. ગેહલ શ્રી ધણજી શ્રી કુવર શ્રી પરતાપશંઘજી ઉપર લખતે હી દા. પરતાપગંધછે. ૩૩. મહારાણી વિકટેરિયાને કરેલી અરજીમાં આ સમજૂતી આઠ વરસ સુધી ચાલુ રહી હતી તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy