________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો
૨૩પ
સુધી ચાલુ રહ્યો હતા. અને સને ૧૮૮૧ થી ૧૮૮૬ નો કરાર થયા તે પહેલાંના સને ૧૮૮૧ થી તે સને ૧૮૮૬ સુધીનાં ચાર-પાંચ વર્ષના સમય દરમ્યાન પાલીતાણા રાજ્યે મુડકાવેરા ઉઘરાવ્યા એને લીધે, એક બાજુ યાત્રિકાને અપાર કનડગત ભાગવવી પડી હતી અને બીજી બાજુ જાતજાતની શંકા-કુશંકાએને લીધે, રાજ્ય અને જૈન સ`ઘ વચ્ચેના સબધા ખૂબ કડવાશભર્યાં થઈ ગયા હતા, કે જેને લીધે દરબારશ્રી માનસિહજી ઉપર, અગ્રેજ સરકાર વતી, મિ. એમ. મેવિલે, તા. ૬-૧૨-૧૮૮૫ ના રાજ, જે પત્ર લખ્યા હતા, તેમાં એમણે શત્રુજય પહાડની બાબતમાં શ્રાવકે અને તેમના પિતા (ઠાકાર સુરસિંહજી) વચ્ચે જે ઝઘડા ચાલતા હતા, તેને સતાષકારક નિકાલ લાવવાની સલાહ આપી હતી.૧૭ આ બધાને પરિણામે, સને ૧૮૮૬ ના રખાપાના, વાર્ષિક રૂ. ૧૫,૦૦૦૩ની રકમનેા, ૪૦ વર્ષની મુદ્દતના, ચાથેા કરાર મિ. ડબલ્યુ. સી. વેાટસનની દરમિયાનગીરીથી, થવા પામ્યા હતા, જેની વિગતા આગળ આપવામાં આવી છે. અહી' જૂના રખાપાના કરારોની યાદ આપવાનુ કારણ એ દર્શાવવાનુ` છે કે, મિ. સી. સી. વાટસને રખાપાની વાર્ષિક . એક લાખની રકમના અને દસ વર્ષ બાદ દરખારશ્રીને મુડકાવેરો વસૂલ કરવાની અનુમતિ આપતા, જે ફૈસલેા આપ્યા હતા તે, કોઈ પણ સ જોગામાં, જૈન સઘને માન્ય થઈ શકે એવા હતા જ નહીં.
અને આ ફૈસલા પછી જૈન સંઘમાં જે રાષ અને દુઃખની મિશ્ર લાગણી પ્રગટ થઈ હતી, તે એટલી બધી તીવ્ર હતી કે, જેનુ વર્ણન શબ્દાથી ભાગ્યે જ થઈ શકે. વળી, આ સમય એ મહાત્મા ગાંધીજીની રાષ્ટ્રીય આગેવાનીના સમય હતા. અને, સમગ્ર દેશના વાતાવરણમાં, દેશને સ્વતંત્ર બનાવવાની લડતના અંગરૂપ, અહિંસક અસહકાર, સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહની લડતની ભાવના ખૂબ ઉગ્ર અને વ્યાપક બની ગઈ હતી. એક રીતે કહીએ તા, શ્રીસ'ધની લાગણીઓ ખૂબ ઉશ્કેરાઈ જાય એવી આ પરિસ્થિતિ હતી; પણુ આ પરિસ્થિતિ કેવળ ઝનૂન કે તાાનનુ` રૂપ લે તેા તેથી સરવાળે સંઘના પેાતાના હેતુને જ નુકસાન થવાનું હતું એ વાત પેઢીના વિચક્ષણ સંચાલકે અને શ્રીસંઘના દીર્ઘ દ્રષ્ટિ આગેવાના પણ સારી રીતે સમજતા હતા. એટલે એમણે આ લેાકલાગણીની તીવ્રતાને શાંત છતાં અસરકારક વળાંક આપવાનું નક્કી કર્યું. આ નિર્ણય અનુસાર પેઢીના સ'ચાલકોએ, તા. ૨૭–૭–૧૯૨૬ના રાજ, પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓ તેમ જ જૈન સંઘના અન્ય મેવડીએની મીટિંગ, આ ખાખતને ગ'ભીરતાથી વિચાર કરીને, જરૂરી પગલાં ભરવા માટેના નિય લેવા, અમદાવાદમાં ખેલાવી હતી. આ મીટિંગમાં સર્વાનુમતે એવા નિય લેવામાં આવ્યેા હતા કે, જ્યાં સુધી રખાપાના આ પ્રકરણના સંતાષકારક ઉકેલ ન આવે, ત્યાં સુધી પાલીતાણા રાજ્ય સાથે અસહકાર કરવા માટે કાઈ પણ જૈને શત્રુ જય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org