________________
પેઢીનું બંધારણ
સચવાય તે હેતુથી સામાન્યપણે વસ્તીને ઘેરણે તે તે પ્રાદેશિક વિભાગનું પ્રતિનિધિત્વ રાખવામાં આવશે. આ પ્રમાણે વસ્તીના ધોરણે
પ્રતિનિધિઓની નિમણુકની સંખ્યા નીચે પ્રમાણે રહેશે– . “(અ) કેઈ શહેર વગેરે અને તેની આસપાસના વિભાગ કે જેની જૈન શ્વે
મૂર્તિપૂજક વસ્તી ૧૦૦૦૦ સુધીની હશે તે માટે પ્રતિનિધિ-૧. (બ) કોઈ શહેર વગેરે અને તેની આસપાસનો વિભાગ કે જેની જૈન ૦
મૂર્તિપૂજક વસ્તી ૧૦૦૦૧ થી ૨૦૦૦૦ સુધીની હશે તે માટે
પ્રતિનિધિ-૨. “(ક) કેઈ શહેર વગેરે અને તેની આસપાસનો વિભાગ કે જેની જૈન શ્વેત
મૂર્તિપૂજક વસ્તી ૨૦૦૦૧ થી ૩૦૦૦૦ સુધીની હશે તે માટે
પ્રતિનિધિ-૩, “(ડ) કેઈ શહેર વગેરે અને તેની આસપાસ વિભાગ કે જેની જેન વે
મૂર્તિપૂજક વસ્તી ૩૦૦૦૧ થી વધારે હશે તે માટે પ્રતિનિધિ-૪." પ્રતિનિધિઓની સંખ્યા નક્કી કરવાની આ પદ્ધતિ એવી છે કે જેથી કોઈ પણ સ્થાનના સંઘને પિતાના પ્રતિનિધિત્વને માટે ફરિયાદ કરવાપણું ભાગ્યે જ રહે.
કો-ઓપ્ટ પ્રતિનિધિ–ચેથી પેટાકલમ મુજબ પ્રતિનિધિઓની સાધારણ સભાને ૧૦ સભ્ય કૉ-ઓપ્ટ કરવાની સત્તા આપવામાં આવી છે.
પ્રતિનિધિઓની કુલ સંખ્યા–પહેલી અને એથી એમ બન્ને પિટાકલમો મુજબ નીમવામાં આવનાર પ્રતિનિધિઓની કુલ સંખ્યા વધારેમાં વધારે સંખ્યા), પાંચમી પેટાકલમથી, ૧૩૦ નકકી કરવામાં આવી છે.
કલમ ૨૨ મી તથા ર૭ મી પ્રમુખપદની પ્રથામાં ફેરફાર–સને ૧૮૮૦ ના બંધારણ (ઠરાવ ચેાથો) તથા સને ૧૯૧૨ ના સુધારેલ બંધારણ (ઠરાવ ૧૯) માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ, શેઠ શાંતિદાસના જે વારસ હોય તેમને જ પેઢીને વહીવટ કરનાર પ્રતિનિધિઓની કમિટીનું પ્રમુખપદ સંભાળવાનો, વંશપરંપરા, અધિકાર આપવામાં આવ્યો હતે. શેઠ શાંતિદાસના વારસ પેઢીનું પ્રમુખપદ સંભાળવાને જે વારસાગત અધિકાર ભોગવતા હતા, તે પ્રથામાં આ છેલ્લા બંધારણમાં ફેરફાર કરીને એમને પેઢીને ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી તરીકે નીમાવાને અધિકાર આપવામાં આવ્યું અને પ્રમુખની વરણી ટ્રસ્ટી મંડળમાંથી ટ્રસ્ટીઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org