________________
૧૫૦
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ રોમાંચ ખડા કરે એવું, કાવ્યમય વન, મારવાડી-હિંદી ભાષામાં કરેલ છે. તપગચ્છના શ્રોપૂજ્યજીએ પોતાની રજા મેળવીને પછી ગિરિરાજની યાત્રા કરવાનું ખરતરગચ્છના શ્રીપૂયજીને કહ્યું. એમાંથી આ સાઠમારી ઊભી થઈ હતી. ખરતરગચ્છના ભાજક ભીમડાએ રચેલ આ કાવ્ય વાંચતાં આ મારામારી કેટલી ઉગ્ર અને જૈન શાસનની હિલના નાતરનારી બની હશે, તેના ખ્યાલ આવી શકે છે. પણ જૈન શાસનના મહિમાને ઝાંખપ લગાડનાર આ પ્રસ`ગનું વર્ણન કરતી વાણી અહી` રજૂ કરવી ઉચિત લાગતી નથી.
૧૮. બારૉટા સાથે, એમની સાથે સમાધાન થયા પછી પણ, સમાધાનની જોગવાઈ અનુસાર પેાતાને મળનાર ભાગ (પૈસા)ના બદ્લામાં, કયારેક જરૂર ઊભી થતાં, ભારાટ કામની કાઈ કાઈ વ્યક્તિને અગાઉથી લેાન મેળવવા માટે માગણી કરવાને પ્રસંગ ઊભા થાય છે. આવા પ્રસ ંગા કયારેક સહેલાઈથી ઊકલી જાય છે, તેા કયારેક એમાંથી એવા પ્રશ્નો ઊઠવા પામે છે કે, જેથી મનદુઃખ કે કલહ થવા પામે છે. આવા પ્રશ્નોને પેઢીએ ખૂબ કુનેહ અને ધીરજથી ઉકેલવા પડે છે. (બારૈાટા સાથે થયેલ સમાધાનની વિગતા “ પાલીતાણા રાજ્ય સાથે રખાપાના કરાર ’’ નામે ૧૦મા પ્રકરણમાં આપવામાં આવી છે.)
k
૧૯. આવા જ ખીજા બે પ્રસંગેા પણ ધ્યાનમાં લેવા જેવા હાઈ એની વિગતા સંક્ષેપમાં અહીં રજૂ કરવી ઉચિત લાગે છે—
પહેલા પ્રસંગ—આ બનાવ સને ૧૯૫૬માં શરૂ થયા હતા અને સને ૧૯૬૦માં એને અ'ત આવ્યા હતા. પાલીતાણામાં રચાયેલ “શ્રી શેઠ આણુ દજી કલ્યાણજી પેઢી નાકરિયાત મ`ડળ ’ નામના મંડળે પેઢી સામે ઇન્ડસ્ટ્રીઅલ ડિસ્પ્લેટ એકટ સને ૧૯૪૭ મુજબ, રાજકોટના ઇન્ડસ્ટ્રીઅલ ટ્રીબ્યુનલની કચેરીમાં એક દાવા દાખલ કર્યાં હતા. આ દાવામાં પેઢીએ પેાતાની નેાકરીમાં રાખેલ અને પહાડ ઉપર ગરમ પાણી લઈ જવાની, ભાતા તલાટીમાં યાત્રાળુઓની સરભરા કરવાની તથા પેઢીના ભાતાની વસ્તુ તૈયાર કરવાના કારખાનામાં કામગીરી કરતી કુલ ૩૬ મજૂર બહુનાને રાજના સાડાદસ આનાની રોજી આપવામાં આવતી હતી, તેના બદલે દાઢ રૂપિયો આપવાની મુખ્ય માગણી સાથે ખીજી પણ ત્રણ માગણીઓ કરવામાં આવી હતી; અને આ માગણી પેઢી એક ઔદ્યોગિક સસ્થા હાવાની રજૂઆત કરીને કરવામાં આવી હતી. પેઢીને એક ઉદ્યોગ ચલાવતી સંસ્થા કે ક`પની લેખવામાં આવે, એ પેઢીને હરિગજ મંજૂર ન હતુ, અને પેઢી જો, કાયદાની પરિભાષામાં, કાર્ટમાં એક ઔદ્યોગિક સંસ્થા પુરવાર થાય તા એનું એક ધાર્મિક સ`સ્થા તરીકેતુ" પરાપૂર્વથી માન્ય થયેલું. આખું સ્વરૂપ જ બદલાઈ જતું હતુ, એટલે આ કેસની સામે વસ્તુસ્થિતિની સચાટ અને પ્રમાણભૂત રજૂઆત કર્યા વગર ચાલે એમ ન હતું. આ બાબતમાં મજૂર ખાતાના કન્સીલિયેશન ઓફિસ ( સમાધાન અધિકારીએ ) આ પ્રકરણનું સમાધાન કરાવવાના પ્રયાસ કર્યો, પણ તે નિષ્ફળ ગયા, એટલે નાકરિયાત મંડળે રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલને આ પ્રકરણના ફૈસલા આપવાની માગણી કરી. બન્ને પક્ષાની વાત સાંભળીને ટ્રીબ્યુનલે નેાકરિયાત મંડળની માગણીઓ માન્ય રાખીને એની તરફેણમાં અર્થાત્ પેઢીના વિરુદ્ધમાં ફૈસલા આપ્યા.
પેઢી માટે આ પ્રશ્ન ઘણા જ અગત્યના હાઈ એની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની ખાસ પરવાનગી (Special Leave to Appeal ) મેળવીને એણે આ ચુકાદાની સામે સુપ્રીમ કમાં અપીલ દાખલ કરી. અને આ અપીલ તૈયાર કરવાનું અને તેને ચલાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org