________________
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ ૩% શેઠ લાલભાઈના માતાજી ગંગાબાઈ સને ૧૯૧૪, અમદાવાદ 'મિસ્ત્રી મે. મા. સં: ૧૭૦ની સા.”
થોડાંક વર્ષ પહેલાં (વિ. સં. ૨૦૨૬ની સાલમાં), આ મકાનમાં સારા પ્રમાણમાં ફેરફાર કરીને એને અદ્યતન સુવિધાથી યુક્ત બનાવવામાં આવ્યું છે, જેથી હવે યાત્રિકે, જમીન પર બેસીને ભાતું વાપરવાને બદલે, ખુરશી ઉપર બેસીને ટેબલ ઉપર ભાતું વાપરે છે.
યાત્રિકને આપવામાં આવતા ભાતાની શરૂઆતને પણ આ તીર્થના સતત થઈ રહેલા વિકાસના એક અંગરૂપ જ લેખવી જોઈએ.
આ ઉપરથી એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, આ તીર્થને વહીવટ અમદાવાદના સંઘના હાથમાં અને સમય જતાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હાથમાં આવ્યા પછી, આ તીર્થ દિવસે દિવસે વધારે જાહોજલાલ થતું ગયું અને એના હકોમાં વધારો થવાની સાથે સાથે એ હક્કોની સાચવણીની ગોઠવણ પણ બરાબર થઈ હતી.
એક વિશિષ્ટ ઠરાવ આ પછી તે ગિરિરાજ ઉપર મંદિર કે દેરી કરાવવાની અથવા છેવટે જિનપ્રતિમા પધરાવવાની માગણીમાં ઉત્તરોત્તર બહુ વધારે થવા લાગે, એટલું જ નહીં, ખુદ હાથીપિળમાં જ દેરું કે દેરી કરાવવાની માગણું પણ એટલા મોટા પ્રમાણમાં વધી ગઈ હશે કે જેથી, વિસં. ૧૮૬૭ના ચિત્રી પૂનમના પર્વ દિને, પાલીતાણામાં, જુદાં જુદાં સ્થાના સંઘને એકત્ર મળીને, હવેથી હાથીપળમાં કેઈએ પણ મંદિર નહીં બંધાવવું અને જે કોઈ બંધાવે તો એ તીર્થ અને સંઘને ખૂની ગણાય, એ નીચે મુજબને આકરો અને વિશિષ્ટ પ્રકારનો ઠરાવ કરવાની ફરજ પડી હતી–
| સંવત ૧૮૯૭ના વર્ષે ચિત્ર સૂદ ૧૫ દને સંઘ સમસ્ત મલિ કરીને લખાવ્યું છે જે હાથીપાલના ચેક મધ્યે કેઈએ દેરાસર કરવા ન પામે અને જે કદાચિત દેરાસર જે કેઈએ કરાવે તો તિથી તથા સમસ્ત સંઘને પુનિ છે. સમસ્ત સંઘ દેશાવરના ભેલા મલીને એ રીતે લણાવ્યું છે. તે ચેક મળે આંબલી તથા પીપલાની સાહમાં દક્ષણ તથા ઉન્નર દિશે તથા પુર્વ પશ્ચિમ દિશે જે કઈ દેરાસર કરાવે તેને સમસ્ત સંઘને ગુનહિ છે સહિ છે સા ૧૮૬૭ના વર્ષે ચિત્ર સુદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org