SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટનું આ ખારમું પુસ્તક પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ લિખિત પદ્મપરાગ' વાર્તાસંગ્રહમાં ધર્મ અને ઇતિહાસના હાર્દને સાંગાપાંગ જાળવીને માનવતાનાં મૂલ્યાના પુરસ્કાર કરવામાં આવ્યે છે. ગુજરાતના વિખ્યાત સાક્ષર શ્રી જયભિખ્ખુએ અર્ધસદી સુધી જે પ્રકારનું શિષ્ટ અને સંસ્કારપે!ષક સાહિત્ય પીરસ્યું હતું, તે પ્રકારનું એટલે કે ખાલસાહિત્ય, નારીવર્ગને ઉપયોગી પ્રેરક સાહિત્ય અને સુનીતિ તથા દેશભક્તિનુ પાષક લેાકાપયેાગી સાહિત્ય આ ટ્રસ્ટ દ્વારા વધુ ને વધુ પ્રગટ કરવાના આશય રાખ્યા છે. આ ટ્રસ્ટની પ્રવૃત્તિને આરંભ ‘લીલી લીલી વિરયાળી” નામના શ્રી જયભિખ્ખુના પ્રેરણાદાયી કથાઓના સંગ્રહથી થયેા હતે.. એ પછી ગાંધીજીના પારસમણિ સમા વ્યક્તિત્વને પ્રગટ કરતા પ્રસંગે ને સંગ્રહ લેાહ અને પારસ” નામે પ્રગટ થયા. ત્યારબાદ કવિ, કલાકારા અને કલાત્મક કૃતિઓની વિશેષતાએ પ્રગટ કરતા દ્રષ્ટા અને સ્રષ્ટા’ નામના ડૉ. ધીરભાઈ ઠાકરને, લેખસંગ્રહ પ્રગટ થયા. શ્રી જયભિખ્ખુના જીવન અને કવનના ખ્યાલ આપતા જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ” એ સપ્રિય સારસ્વતની પ્રથમ પુણ્યતિથિએ પ્રગટ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં યાાયેલ આ સ્મૃતિગ્ર ંથના પ્રકાશનના સમારંભ પ...ડિતવ શ્રી સુખલાલજીના અધ્યક્ષસ્થાને ઊજવાયા હતા અને ગ્રંથના પ્રકાશનવિવિધ જાણીતા કવિ-સાક્ષર શ્રી ઉમાશંકરભાઈ જોશીના વરદ હસ્તે થયા હતા, એ ટ્રસ્ટનુ સદ્ભાગ્ય કહેવાય. ત્યારબાદ શત્રુંજયને ઇતિહાસ લખવાના શ્રી જયભિખ્ખુના પ્રયાના ફળરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy