________________
P
દક્ષિણ ભારત અને જૈનધમ
fe
ખરી રીતે જોવામાં આવે તે!, ભારતીય દાનસૂત્રોનું વિવરણું અને વિવિધ દાર્શનિક વિચારસરણીઓના વિકાસ દક્ષિણુ ભારતમાં જ થયા છે. મીમાંસકેામાં શખર, મારિલ અને પ્રભાકર; વેદાંતીમાં શકરાચાય, મધ્વ, રામાનુજ વગેરે; ઔદ્યોમાં નાગજ્જુન, દિગ્નાગ અને ધતિ તથા એમની શિષ્યપર ંપરામાં થયેલા મેાટા મેટા દાર્શનિકા
—એ બધાય દક્ષિણમાં થયા. આવી સ્થિતિમાં એમની વચ્ચે રહેવાવાળા જૈન આચાર્યાં પેાતાના દર્શનને નવા પ્રકાશમાં પ્રગટ ન કરત તે! તેએ પેાતાનું અસ્તિત્વ જ ગુમાવી એસત. આવી પરિસ્થિતિમાં એ પ્રદેશમાં સ્વામી સમન્તભદ્ર, અકલંક, વિદ્યાનંદ જેવા જૈન દાર્શનિકાની પ્રતિભા ચમકી ઊઠી. એ આચાર્યાએ જૈન દર્શનને અય બનાવવા માટે જે પ્રયત્ન કર્યાં એમાંથી જ ભારતીય દર્શનેને અનેકાંતવાદ જેવા એક સ્વતંત્ર, સર્વને સમન્વય કરનાર દાનની પ્રાપ્ત થઈ અને જૈનાને ગૌરવ લેવા જેવું સાહિત્ય મળ્યું. પશ્ચિમ અને દક્ષિણનાં જૈન સ્મારકા; દક્ષિણની વિશેષતા કળાના ક્ષેત્રમાં જ્યાં પશ્ચિમ ભારતમાં રાત્રુંજય, ગિરનાર અને આબુના તે ઉપર અદ્ભુત જૈન મંદિરની રચના થઈ, ત્યાં , દક્ષિણમાં પણ શ્રમણક્ષેત્રઞાલાના પહાડ ઉપર બાહુબલીજીની જે જબરજસ્ત, મને હર મૂર્તિ કારવામાં આવી છે, તે દુનિયાનું એક અનન્ય આશ્રયં મનાય છે. ઘણે ભાગે તેની આ જ એક પ્રાચીન દાનીય વિશાળકાય મૂર્તિ પેાતાના અસલ રૂપમાં અને અસલ સ્થાનમાં છે કે જે જૈનેાનું પ્રાચીનમાં પ્રાચીન સ્મારક હેાવાની સાથેાસાથ પેાતાના પ્રાચીન રૂપમાં આજે પણ વિદ્યમાન છે. મથુરાનું સ્થાપત્ય આના કરતાંય પ્રાચીન છે, પણ આજે એ એના અસલ રૂપમાં નથી, ફક્ત ખંડેરરૂપે છે. ગિરનાર અને શત્રુજયમાં કેટલીય વાર જીર્ણોદ્ધાર થયા પછી અત્યારનાં મદિરા ઊભા થયાં છે. આયુનાં મદિરાની રચના બાહુબલીની મૂર્તિની પછી થઈ છે. આ રીતે જોતાં જેમ પ્રાચીન હિંદુ સ્મારકોને સાચવવાના યશ દક્ષિણ ભારતને ફાળે જાય છે, તેમ પ્રાચીન જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org