________________
જૈન આચારના મૂળ સિદ્ધાંતા
૩
જ્ઞાન તે। મહાવ્રતેાના અને તપસ્યાના પરિણામે થાય છે અને તે સાક્ષાત્કારરૂપ હોય છે; અને એ જ્ઞાન પાછું સ ંપૂણૅ ચારિત્ર્યનું કારણ અને છે. આ દૃષ્ટિએ ‘જ્ઞાનપૂર્વકની ક્રિયા' માં જ્ઞાનના અથ આત્મ-અનાવિવેક સામાન્યરૂપે સમજવે ને એ, સાક્ષાત્કારરૂપ નહિ. એવે વિવેક પ્રાપ્ત થતાં મનુષ્યની રુચિ મેક્ષ પ્રતિ થાય છે અને તેને લક્ષીને તે જે ક્રિયા કરે છે, તે વડે તેને મેાક્ષ નજદીક આવે છે. આમ માનવાથી જ માસતુસ મુનિ જેવા મુનિએના આચરણની સંગતિ ધટે છે.એ મુનિને શાસ્ત્રજ્ઞાન કશું જ હતું નહિ, માત્ર મેાક્ષની તમન્ના હતી. અને ગુરુએ જે શબ્દો કહ્યા તે પણ તે યાદ રાખી શક્યા નહિ; છતાં પણ મેાક્ષની તમન્નાને કારણે તેમથું ચારિત્ર અળવાન બન્યું અને તે મેાક્ષને પામ્યા.
આત્મૌષમ્યદ્રષ્ટિ
*
સચ્ચરિત્રના મૂળમાં જે વસ્તુ આચારાંગમાં વારંવાર કહેવામાં આવી છે તે છે આભૌપમ્ય. અહિંસાનુ પાલન શા માટે કરવુ ?—એના જવાબમાં એમ જ કહેવામાં આવ્યું છે કે જગતના વેામાં એવા કાઈ નથી, જેને પીડા પસંદ હેાય. આપણને પાતાને પણ પીડા પસંદ ં નથી, તેા પછી આપણે બીજા જીવને શા માટે પીવા? આત્મનઃ પ્રતિòાનિ રેષાં ન સમાપરે પેાતાને પ્રતિકૂળ હોય એવું આચરણ * બીજા પ્રત્યે ન કરવું આ દૃષ્ટિ તે આત્મૌપમ્યદૃષ્ટિ. આ દૃષ્ટિએ આચરણનું ઘડતર કરવામાં આવે તે જીવનમાં આપે।આપ મહાવ્રતાને ઉતાર્યા સિવાય છૂટકે નથી. આચરણ સારું છે કે નરસું એની પરીક્ષા આ આત્મૌપમ્યદષ્ટિથી કરવાની રહે છે. આને જ ખીજા શબ્દોમાં આપણે ત્યાં સામાયિક કહેવામાં આવે છે. જીવેા પ્રત્યે સમભાવ રાખી —બધા જીવે। મારી જેવા જ છે, એમ માની—સાવદ્ય પ્રવૃત્તિને! ત્યાગ કરવેા તે સામાયિક છે. અને એ સામાયિક વ્રતના જ વિસ્તાર પાંચે
૧
આ મુનિની કથા માટે જીએ ઉત્તરાધ્યયન સૂત્ર, ચેાથા અધ્યયનની ટીકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org