________________
૧૫૮
જૈનધમ ચિતન
રજૂ કર્યાં છે. એટલે કે ઈશ્વરની દખલગીરી વિના કમના નિયમ સ્વતઃસિદ્ધ છે. કકુળ દેવામાં ક્રમની જ શક્તિ છે, ઈશ્વરની નહીંઆમ સ્પષ્ટપણે ઉપદેશીને બન્નેએ કમને આધારે સ સારચક્ર અને સૃષ્ટિના ક્રમને સ્વીકારીને પ્રાણીમાત્રને તેમના પેાતાના ભાગ્યના સ્રષ્ટા બનાવી દીધા છે. પેાતાનું ભવિષ્ય બગાડવું કે સુધારવું એ ખીજાના હાથમાં નહીં, ઈશ્વરના હાથમાં પણ નહીં, પરંતુ પ્રાણીના પેાતાના હાથમાં છે આવી સ્પષ્ટ ચેષણા બન્નેએ સમાનભાવે કરી છે.
-
(૨) ઈશ્વરનું નિરાકરણ-સ્વયં તીથંકર
મહાવીર કે મુદ્દ એ બન્ને ઉપદેશ આપી શકે છે, આદશ ઉપસ્થિત કરી શકે છે, મેાક્ષના માર્ગ ચીંધી શકે છે, પણ તેમની કૃપા વડે કાઈ મેાક્ષ પામી શકતું નથી, તેમને બન્નેને કાઈને પણ પસંદ કરીને મેક્ષે પહોંચાડવાનો અધિકાર નથી. જેણે મેાક્ષ મેળવવા હાય તેણે માગામી બનવું પડે છે, એટલે ખરી રીતે તે મા દશક છે.
(૩) યોગમાર્ગમનથી સ્વર્ગપ્રાપ્તિના ધ્યેયને બદલે બન્ને એ સમાનભાવે યાગ-સમાધિના મા` દ્વારા મેાક્ષની પ્રાપ્તિ બતાવી છે. યજ્ઞમાં પહિંસા જેવી સાધનસામગ્રીની જરૂર પડતી, તેને સ્થાને બન્નેએ આધ્યાત્મિક યજ્ઞને પ્રચાર કર્યાં. એ યજ્ઞમાં કશી જ બાહ્ય સામગ્રીની જરૂર નથી; અલકે ખાદ્ય સામગ્રીના ત્યાગનેા જ ઉપદેશ છે. આત્મામાં રહેલા લેશે અને દોષોને દૂર કરવા ધ્યાન ધરવું અને આત્માને નિળ કરવા પ્રયત્ન કરવા–એ જ સંક્ષેપમાં યેાગમા છે. એ માટે એકાંતવાસ, અપરિગ્રહી જીવન અને આત્મ નિરીક્ષણની ટેવ—એટલું હાય તાપણુ બસ છે.
(૪) સંયમી જીવન—રામ અને કૃષ્ણના જીવનમાં સન્યાસની વાત નથી. એટલે કે તે સંસારને અસાર સમજીને ભરયુવાનવયે સંસારત્યાગના મહત્ત્વને સ્વીકારતા નથી; એટલું જ નહી પણ, પેાતાના જીવનમાં સન્યાસના એ પ્રકારના માને અપનાવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org