________________
' જેનધર્મચિંતન . हे करुणाधनधारक देव, • .... इहें अब तिष्ठहू शीघ्रहि आई ॥" [जिनवाणोसंग्रह, पृ० ३३३] __. “ॐ हीं श्रीवर्धमानजिनेन्द्र ! अत्र अवतर अवतर। संवौषट् । ओं ह्रीं श्रीवर्धमानजिनेन्द्र ! अत्र तिष्ठ तिष्ठ । ठः ठः। ओं ही श्रीवर्धमानजिनेन्द्र, अत्र भम सन्निहितो भव भव । वषट् ।” [जिनवाणीसंग्रह, पृ. ३३३] ' કેટલાય જૈન કવિઓએ ભક્તિમાર્ગનાં પ્રસાદ જેવાં તત્ત્વોને - અપનાવ્યાં છે, અને તીર્થકરોની પ્રાર્થનાઓની રચનાઓ કરી છે. જૈનાના સિદ્ધાંત પ્રમાણે પ્રાયશ્ચિત્તથી હિંસા વગેરે દોષનું નિવારણ થાય છે; આમ છતાં એક જૈન કવિ કહે છે કે—
"जो प्रमादवशि होय विराधे जीव घनेरे । तिनको जो अपराध भयो मेरे अघ ढेरे ॥ सो सब झूठो होउ जगत्पति के परसादै । जा परसाद से मिले सर्व सुख दुःख न लाधे ॥"
[जिनवाणी संग्रह, पृ. ५०६ ] નીચે આપવામાં આવેલ વિસર્જનને અંશ ઈશ્વર-પ્રસાદથી બધી સિદ્ધિ થાય છે, એ વાતનો સૂચક છે, અને ભગવાનનું રક્ષકના રૂપમાં વર્ણન કરે છે. આ બન્ને બાબતો ઉપર ભક્તિમાર્ગની અસર છે –
ज्ञानतोऽज्ञानतो वापि शास्त्रोक्तं न कृतं मया। तत्सर्व पूर्णमेवास्तु त्वत्प्रसादात् जिनेश्वर ॥ आह्वान नेव जानामि नैव जानामि पूजनम् । विसर्जन न जानामि क्षमस्व परमेश्वर । मंत्रहीन क्रियाहीनं द्रव्यहीनं तथैव च । तत्सर्व क्षम्यतां देव रक्ष रक्ष जिनेश्वर ॥"
[जिनवाणी संग्रह, पृ० ११०]:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org