________________
જેમના નિરવધિ. વાત્સલ્યે
મારા જીવનમાં ઉત્સાહ અને ઉલ્લાસની ભાત પાડીને,
જેમના અપાર જ્ઞાન અને
નિર્મળ ચારિત્રે
જીવનમાર્ગમાં પ્રેરણા આપીને
અને જેમની જીવનકળા, પુરુષાર્થપરાયણતા
અને વ્યવહારદક્ષતાએ
જીવનની એક મૂંઝવણને હળવી કરીને મને ખૂબ ઓશિંગણ કર્યો છે તેવા
પરમ પૂજ્ય પંડિત સુખલાલજીને
સાદર સમર્પણ
Jain Education International
For Private & Personal Use Only
– રતિલાલ
www.jainelibrary.org