________________
સમયદ્રથી આચાય
૧
ઠરાવ કરીને આ દ્રવ્ય જે ખાતામાં જરૂર હાય અને લઈ જવા ચાહે એ ખાતામાં લઈ જઈ શકે છે.”
(૧૦) વિ. સં. ૨૦૦૯ ની વાત છે. શ્રી નેણશીભાઈએ પેાતાનાં સ્વસ્થ ધર્મ પત્નીના સ્મરણ નિમત્તે કન્યા પાઠશાળા માટે એક લાખ રૂપિયાનું દાન કર્યુ હતું. એમને અભિનંદન આપવા માટે ચેાાયેલ સમારંભમાં આચાર્ય શ્રીએ કન્યાકેળવણીનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે, મહાન જ્ગ્યાતિ રા અને સતા-મહુતાને જન્મ આપનારી માતા તેા સે શિક્ષકા જેટલુ શિક્ષણ આપે છે, જો માતા અભણ હશે તા એની સંતતિ પણ એવી જ થવાની. શિક્ષિત, સંસ્કારી, ધ પ્રેમી માતા પેાતાનાં સતાનાને સંસ્કારી ખનાવશે. આપણે છેકરા માટે તે નવી નવી સંસ્થા સ્થાપીએ છીએ અને લાખા રૂપિયા ખરચીએ છીએ. પરંતુ દીકરી તેા પાર ઘરે ચાલી જવાની છે એમ વિચારીને કન્યાઓની વધારે ચિંતા નથી કરતા. પણ આપણે ભૂલી જઈએ છીએ કે દીકરી તા ગૃહલક્ષ્મી છે, કુળદીપિકા છે. કન્યાઓને માટે પણ ગુરુકુળ, વિદ્યાલય અને છાત્રાલય થવાં જોઈએ. આપણી દીકરીઓ પણ સિંહણના જેવી સાહસી અને સતીઓના જેવી સુશીલ બનવી જોઈએ. જ્ઞાન જ દીપક છે. આત્મકલ્યાણ પણ જ્ઞાનથી જ થાય છે.”
66
નારીશક્તિની આ કેવી પિછાન અને એના ઉત્કર્ષ માટે આ કેવી ઝંખના (૧૧) વિ. સં. ૧૯૮૯માં બામણવાડા તીમાં મળેલ પારવાડ સમ્મેલનમાં આચાર્યશ્રીએ કહેલું કે, “ દાન-પ્રવાહની નીચે સુમતિનું નીર વહેતુ હાય તા તે ક્ષેત્ર જરૂર નવપલ્લવિત બને, સમાજની અસમાનતાને તપાસ. જે મારવાડી ભાઈઓમાં શિક્ષણના સ`સ્કાર નથી તેમની શું સ્થિતિ છે, તે તપાસેા. (આ. શ્રી. વિ. વ. સ. સ્મારકગ્રંથ, પૃ. પર )
27
આવાં તા અનેક પ્રસ*ગમૌક્તિકા આચાર્યશ્રીના મહાનતાના મહેરામણ સમાન વિશાળ જીવનમાંથી મળી શકે એમ છે. હવે આ અગેના એમનાં થાડાક ઉદ્ગારા જોઈએ
Jain Education International
:
વિ. સં. ૨૦૦૫માં મુંબઈમાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના મૃત્યુમાનના સમારંભ યેાજાયા હતા. એ પ્રસંગે સાદડીથી મેાકલેલા સદેશામાં આચાર્યશ્રીએ પેાતાની સમાજ-સુધારાની ઝંખના વ્યક્ત કરતાં કહ્યું હતું કે— “ આવા સમારંભમાં અવશ્ય કાઈ સમાજ-સુધારાનું નક્કર કામ
For Private & Personal Use Only
www.jainelibrary.org