________________
સમયદશી આચાય
૬
લેાહ અને પારસ
સંસાર તે હંમેશાં સંપત્તિ અને સત્તાને જ પૂજતા રહ્યો છે. અને સેના તરફ એને સદા આસક્તિ રહી છે. જ્યાં સેાનું ( સ ંપત્તિ ) ત્યાં સર્વ ગુણા, એ એની સાદી સમજણુ !
13223
એટલે જ તે! લેઢાને સેાનામાં ફેરવી નાખવાની શક્તિ ધરાવનાર પારસમણુના મહિમા વવતાં દુનિયા થાકતી નથી. અને કલ્પનાના સ્વામી કવિઓએ તા ઠેર ઠેર પારસમણિનાં ગુણગાન કરીને ભલી-ભાળી દુનિયાને જાણે એનું ઘેલું જ લગાડયું છે !
૨૩
પણ પારસને સ્પર્શ ઝીલીને પેાતાની નતને સુવર્ણમાં ફેરવવાની કિત ધરાવતા લાહની પ્રશંસા કરવાનું કાને ઝયું છે ભલા ? પણ અનેાય મહિમા કંઈ ભૂલવા જેવા તે નથી જ.
જેવાં લાડુ અને પારસ, એવા જ શિષ્ય અને ગુરુ.
સંસારીઓને હમેશાં શાણા વારસદારની ઝંખના રહે; ગુરુને સદાય સ્યાગ્ય શિષ્યની ઝંખના રહે.
ધન-સંપત્તિના વારસદારા તા ધણા મળી રહે, પણ શીલ-પ્રજ્ઞાથી રો।ભતી સાધુતાના ઉત્તરાધિકારી મળવા દુર્લભ. અને જ્યારે સમ ધર્મપ્રભાવક ગુરુને આશાપ્રેરક શિષ્યના લાભ થાય ત્યારે એના આનંદને કાઈ અવિધ ન રહે. ધર્મશાસનને પણ એથી મેાટા લાભ થાય.
આત્મારામજી મહારાજ હતા પારસમણ,
અને મુનિ વલ્લભવજયજી હતા ગજવેલ,
આચાર્ય પ્રવર શ્રી આત્મારામજી મહારાજને મુનિ વલ્લભવિજયજી જેવા વિનય-વિવેકસ’પન્ન અને ભક્તિપરાયણ શિષ્યની પ્રાપ્તિ, એ આવે! જ એક સુયાગ હતા.
Jain Education International
આત્મારામજી મહારાજની પારસ સમી પરિપકવ સાધુતાના સ્પર્શે સુનિ વલ્લભવિજયજીની ઊગતી સાધુતાના ગજવેલને સુવર્ણ બનાવી દીધું. અને મુનિ વલ્લભવિજયજીની ઊગતી ઊછરતી સાધુતાના લાખÝ
For Private & Personal Use Only
www.jainelibrary.org