________________
સમયઃ આચાય
૧૩
વગર કહ્યું, ભાઈ, આ ા બધા કર્મોને! ખેલ છે; બાકી તે નિમત્ત
>>
માત્ર છે.
( ૧૫ ) કયારેક બ્યાવરના અછૂતાએ સત્યાગ્રહ કર્યો. આચાર્યશ્રીએ વચમાં પડીને એનું સમાધાન કરાવી આપ્યુ. આચાર્યશ્રીના ઉપદેશથી માંસાહારી જ્ઞાતિના લેાકાએ માંસ-માંદરાના ત્યાગ કર્યાના પ્રસંગે તા તેના વનમાં સંખ્યાબંધ મળે છે.
(૧૬ ) અને છેલ્લે છેલ્લે ૮૩વર્ષની વન સાધનાને અંતે, આચાર્ય શ્રીની અપૂર્વ સિદ્ધિનાં દર્શન કરીએ~~~
યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ત્યારે મુંબઈમાં બિરાજતા હતાં. વિ. સ. ૨૦૧૦ના ભાઈબીજને દિવસ તેઓશ્રીના ૮૪મા જન્મદિવસ હતા. અને એ નિમિત્તે મુબઈની ૭૩ સસ્થા તરફથી એક મેાટા સમારંભ યાજવામાં આવ્યા હતા. એ મોંગલમય પ્રસંગે, જાણે પોતાની ૬૭ વર્ષ જેટલી દીધ આત્મસાધનાનું નવનીત જનતાને આપતા હાય એમ, એમણે આત્મવિશ્વાસપૂર્વક કહ્યું હતું કે—
'' હું ન જૈન છું ન બૌદ્ધ, ન વૈષ્ણવ ન શૈવ, ન હિંદુ ` ન મુસલમાન; છું તે વીતરાગ દેવ પરમાત્માને શેાધવાના માર્ગે વિચરવાવાળા એક માનવી છું, યાત્રાળુ છુ, આજે સૌ શાંતિની ચાહના કરે છે, પરંતુ શાંતિની શોધ તે સૌથી પહેલાં પેાતાના મનમાં જ થવી જોઈએ.”
ગુંભીરતા અને વિનમ્રતાપૂર્વક આચાર્યશ્રીના અંતરમાંથી, અમૃતની સરવાણીની જેમ, વહી નીકળેલા આ શબ્દ આચાર્યશ્રીની જુદાં જુદાં નામેાથી ઓળખાતા ધર્મોના બાહ્ય સ્વરૂપથી ઊંચે ઊઠીને આત્મધર્મની– પેાતાની જાતની ખાજની ઉત્કટ તમન્નાનું સૂચન કરવા સાથે જૈનધર્મની અનેકાંતવાદની સત્યગામી અને ગુણ્યાહી ભાવના તેઓના જીવનમાં કેવી એતપ્રાત થઈ ગઈ હતી, એનું આહલાદકારી દર્શન કરાવે છે.
જૈનધર્મ વનસાધનામાં અહિંસાને પ્રાધાન્ય આપીને વિશ્વભરના છઠ્ઠા સાથે મૈત્રી કેળવવાના આદેશ આપ્યા છે. યુગદી આચાર્યશ્રીએ એ આદેશને ઝીલી લઈને પોતાના હૃદયને વિશાળ, કરુણાપરાયણ અને સ વૈદનશીલ બનાવ્યું હતું, અને સમગ્ર માનવાત પ્રત્યે સમભાવ કેળવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org