________________
સમયઃશી આચાય
૧૨૧
જ`ડિયાલાગુરુ, લાહાર, કસૂર, રાયકેાટ, સિયાલકોટ; ગુજરાતમાં સૂરત, વડાદરા, ચારૂપ, કરચલિયા, ડભાઈ, ખભાત; રાજસ્થાનમાં અલવર, સાદડી, ખીજાપુર; મહારાષ્ટ્રમાં ચેવલા, આકાલા, મુંબઈ; ઉત્તરપ્રદેશમાં બિનેાલી, ખડાત વગેરે સ્થાનામાં થઈને પચીસેક જિનમ દિાની પ્રતિષ્ઠા તેઓશ્રીના હાથે થઈ હતી.
અંજનશલાકા—આચાર્યશ્રીએ જ`ડિયાલાગુરુ, બિનેલી, ઉમેદપુર, કસૂર, રાયકીટ, સાદડી, ખીજાપુર અને મુંબઈમાં નવાં જિનબિ માની અંજનશલાકા કરી હતી.
ઉપધાન-આચાર્યશ્રીના સાંનિધ્યમાં ઉપધાન તપનું આરાધન પણ અનેક સ્થાનેમાં શ્રીસંધે કર્યું હતું. આચાય શ્રી પહેલવહેલાં મુંબઈ પધાર્યાં ત્યારે વિ. સ. ૧૯૬૯ની સાલમાં લાલબાગમાં તેઓએ ઉપધાન કરાવ્યું હતુ; અને અ ંતિમ વર્ષમાં વિ. સ. ૨૦૧૦માં પણ ઘાટકાપરમાં તેની નિશ્રામાં શ્રીસ ધે ઉપધાન તપના આરાધનના લાભ લીધેા હતા. આની વચમાં વિ. સ. ૧૯૭૬માં રાજસ્થાનમાં બાલીમાં, વિ. સં. ૧૯૬૭માં પૂનામાં, વિ. સં. ૧૯૯૦માં પાલનપુરમાં, વિ. સ. ૧૯૯૩માં વડાદરામાં અને વિ.સં. ૨૦૦૯માં થાણામાં પણ તેઓની નિશ્રામાં ઉપધાન તપ થયું હતું..
યાત્રાસ ધા—જૈનધમે શાસનપ્રભાવનાનાં કાર્યોમાં યાત્રાસંધને પણ મહત્ત્વનું સ્થાન આપેલુ છે. એટલે છેક પ્રાચીન કાળથી વર્ષાવ આવા સંઘે નીકળતા જ રહ્યા છે. આચાર્યશ્રીના ઉપદેશથી નીચે મુજબ સ યાત્રાસા નીકળ્યા હતા :
ગુજરાનવાલાથી રામનગરના; વિ. સ. ૧૯૬૨માં.
દિલ્હીથી હસ્તિનાપુરના; વિ. સં. ૧૯૬૪માં. જયપુરથી ખાગામના; વિ. સં. ૧૯૬૬માં, રાધનપુરથી પાલીતાણા-શત્રુંજયને; વિ. સં, ૧૯૬૬માં, વડાદરાથી કાવી, ગાંધારને; વિ. સ. ૧૯૬૭માં. શિવગંજથી કેસરિયાજીના; વિ. સ. ૧૯૭૬માં. ધીણાથી ગાંબૂને; વિ. સં. ૧૯૮૪માં. લેાદીથી જેસલમેરના; વિ. સ. ૧૯૮૯માં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org