SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી આવૃત્તિ પ્રસગે પરમપૂજ્ય યુગદ્રષ્ટા આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મ-શતાબ્દીની ઉજવણી, વિશાળ પાયા ઉપર, આઠેક વ પહેલાં, મુંબઈમાં કરવામાં આવી હતી તે પ્રસંગે, મુ`બઈમાં રચવામાં આવેલ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી સમિતિ તરફથી આ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીના આત્મસાધનાનિરત, સમાજ ઉદ્ધારક અને લેાપકારક ધ્વનની મહત્તાને સંક્ષેપમાં સમજાવવાને નમ્ર પ્રયાસ કરતું આ પુસ્તક, એમની ભવ્ય વનકથાના જિજ્ઞાસુઓને યત્કિંચિત ઉપયાગી થઈ શકયુ છે, અને અત્યારે એની ખીજી આવૃત્તિ પ્રગટ થાય છે, ત્યારે હું આનંદ અને સ ંતોષની લાગણી અનુભવુ એ સ્વાભાવિક છે. 66 છેલ્લા કેટલાક વખતથી આ પુસ્તક અપ્રાપ્ય થઈ ગયું હતું, એ વાત તરફ મુંબઈના શ્રી વલ્લભસૂરિ સ્મારક નિધિ ''ના સંચાલક મહાનુભાવાનું ધ્યાન ગયું અને એમણે આ પુસ્તક ફરી પ્રગટ કરવાને નિય કર્યા, તેથી જ આ પુસ્તક પ્રગટ થઈ શક્યુ છે. મારા પ્રત્યે આવી ભલી લાગણી દાખવવા બદ્દલ હું સ્મારક નિધિના સૉંચાલક મહાનુભાવોને અંતઃકરણથી આભાર માનું છું. આ પુસ્તકનું છાપકામ અમદાવાદની શ્રી પાર્શ્વ પ્રિન્ટરીએ કરી આપ્યુ છે, તેની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઉં છું. ૬, અમૂલ સેાસાયટી અમદાવાદ–૭ ગાંધી મહાબલિદાન પ તા. ૩૦-૬-૧૯૭૯ Jain Education International For Private & Personal Use Only ~૨. દી. દેસાઈ www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy