________________
સમયદશી આચાય
૧૦૩
C
( ૩ ) તેઓની પ્રેરણાથી વિ. સ. ૧૯૭૨માં જૂનાગઢમાં જૈન સ્ત્રી શિક્ષણ શાળા 'ની અને વેરાવળમાં પણ · શ્રી આત્માનંદ જૈન સ્ત્રી શિક્ષણ શાળા 'ની સ્થાપના થઈ હતી.
( ૪ ) વિ. સં. ૧૯૭૫માં પાલનપુરમાં · શ્રી પાલનપુર જૈન વિદ્યાલય સ્થપાયું. એ જ વર્ષમાં સાદડીના શ્રાવકાએ ચેામાસા માટે વિન ંતી કરી, તા આચાય શ્રીએ એમને કહ્યું કે~~~
તમારી આ આગ્રહ બતાવે છે કે, તમે દેવગુરુના અત્યંત ભક્ત છે. આમ હોવા છતાં હું એ કહ્યા વિના નથી રહી શકતા કે તમે વિદ્યાના પોષક છે; તમે જ્ઞાનપ્રચારના પ્રયાસ નથી કરતા. જ્ઞાનપ્રચાર વગર આ ભક્તિને વિશેષ ઉપયોગ નથી. જો તમે પણ વિદ્યાપ્રચારને પ્રયાસ કરા ના હું અહીં જ ચામાસું કરવા તૈયાર છું. ગાડવાડમાં એક મહાવિદ્યાલયની સ્થાપના કરી. ” અને એ શ્રાવકભાઈએ તરત જ ફાળા શરૂ કર્યાં અને કહ્યું કે “ સાદડીમાંથી જ એક લાખ રૂપિયા ભેગા થઈ જશે, અને ખીન્ન ગામેામાંથી પણ એટલા ફાળા મળી રહેશે.
"C
,,
આચાર્ય શ્રીએ ચામાસુ તા સાડીમાં કર્યું, પણ કમનસીબે વિદ્યાપ્રસારની ભાવનાને મૂર્તરૂપ આપવામાં ત્યાંના સંઘને એ વખતે સફળતા ન મળી ! તે પછી વિ. સ. ૧૯૮૧માં ત્યાં શ્રી આત્માનંદ જૈન વિદ્યાલય 'ની સ્થાપના થઈ.
(૫) વ. સ. ૧૯૮૧માં લાહેારમાં આચાય પછી થયા પછી મહારાજશ્રીએ પાલીતાણાની શિક્ષણ સંસ્થાઓને સહાય કરવાની ભલામણુ કરતાં કહેલુ` કે—
66
તમે લેા સિદ્ધક્ષેત્ર પાલીતાણાની યાત્રાએ જાએ છે. ત્યાં સ્ટેશનની પાસે જ શ્રી યોવિજયજી જૈન ગુરુકુળ નામની સંસ્થા છે. અને જૈન બાલાશ્રમ નામે એક સસ્થા શહેરમાં છે. શું તમે એ સંસ્થાને કથાય જોઈ છે ? જો ન જોઈ હાય તા, હવેથી યાદ રાખજો કે, જ્યારે પણ પાલીતાણા જવાનું થાય ત્યારે એ સંસ્થાઓનાં દર્શન કર્યા વગર પાછા ન આવા. અહીં આજે ચાર ક્વિસથી શ્રી યશેવિજય જૈન ગુરુકુળ તરફથી કાળાને માટે માણસ આવેલ છે,...આ લોકા અહીંથી ખાલી હાથે જાય એમાં શાભા નથી. તેથી તેઓ જે ગામમાં આવે ત્યાંથી એમને યથાશક્તિ મદ આપવી, એ જ ઉચિત છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org