________________
પુદ્ગલગુણપરિ આતમ દ્રવ્યને ઉપચાર ૬ “જે દ્રવ્યો વાર જિમ કહિ “ દેહ તે આત્મા” &–દેહરૂપપુલસ્થાનઈ વિષયઈ આત્મદ્રવ્યને ઉપચાર કરિઓ. ૭. ૯૯.
૧૧ ગુણિ પ્રજજવ ઉપચાર, ગુણને પજવઈ, જિમ મતિ તેનુ તનુ મતિ ગુણે એ. ૧૦૦.
જોવચાર” “મતિજ્ઞાન તે શરીર જ શરીરજન્ય છઈ, તે માર્ટિ. ઇહાં-મતિજ્ઞાનરૂપ આત્મગુણનઈ વિષયઈ શરીરરૂપ પુદ્ગલપર્યાયને ઉપચાર કરિઉં. ૮. “વ શુળોપવા” જિમપૂર્વપ્રગ જ અન્યથા કરિઈ_“શરીર તે મતિજ્ઞાનરૂપ ગુણ છે.” ઈહ-શરીરરૂપ પર્યાયનઈ વિષયઈ મતિજ્ઞાનરૂપ ગુણને ઉપચાર કીજઈ છઈ. ૯. ૧૦૦.
અસદભૂતવ્યવહાર, ઇમ ઉપચારથી,
એહ ત્રિવિધ હિવઈ સાંભલો એ. ૧૦૧, ઈમ-ઉપચારથી અસદ્ભતવ્યવહાર ૯ પ્રકારને કહિબ, હવઈએહના ૩ ભેદ કહિઈ છઈ, તે સાંભ. ૧૦૧.
૧૩ અસદભૂત નિજ જાતિ, જિમ પરમાણુઓ,
બહુ પ્રદેશી ભાષિઈ એ. ૧૦૨. એક સ્વજાતિઅસભૂતવ્યવહાર કહિઈ, જિમ–પરમાણુ બહુપ્રદેશી કહિઈ, બહુપ્રદેશી થાવાની જાતિ છઈ, તે મા૮િ ૧.૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org