________________
પણ આપણને બરાબર જાણ થયા વિના રહે નહીં. તથા પ્રકારના રહસ્યજ્ઞ પુરુષોને અભાવે આપણે જેના શાસનમાંથી ઘણું ન જાણી શકીએ, પરંતુ એટલાથી તેની ત્રુટિ સાબિત થઈ શકતી નથી. - સારાંશ કે-પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ જેવા મહાન પ્રતિપાદક પુરુલોની યુગેયુગે જૈન શાસનને જરૂર છે. જેથી કરીને જૈન શાસનની સર્વાતિશાયી ખરી ખુબી યુગે યુગે જીજ્ઞાસુઓ સમજતા રહે, તેવા પુરુષો પાક્તા રહે, એવી આશા સાથે વિરમીએ છીએ.
તા. ૫-૩-૩૮
અહસાણા
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org