________________
યુરેપ વિગેરે દેશની સ્થિતિ જુદી છે. આપણા દેશની સ્થિતિ જુદી છે. ખરા અભ્યાસી તે ગ્રંથમાંથી અભ્યાસ મારફત બધી વસ્તુ મેળવી શકશે. અને જેઓ અભ્યાસીઓ નથી તેની આગળ માત્ર પંડિતાઈને ડાળ બતાવવા માટે કેટલીક લાંબી લાંબી સૂચિઓ ધરવામાં આવતી હોય, એમ અમને તો ભાસ થાય છે. “કેટલા ગ્રંથ ઉપરથી અમોએ સંશોધન કર્યું છે , તેની લાંબી લાંબી સૂચિ આપવામાં આવે છે. શું એ દંભ નથી ? પૂજ્ય ઉપાજી મહારાજ જેવા મહાન ગ્રંથકારે આ ગ્રંથ બનાવવામાં કેટલા ગ્રંશે ઉપર નજર નાંખી હશે? તેની આપણને કલ્પના આવવીજ મુશ્કેલ છે, અને જે તેનું લિસ્ટ કરવામાં આવે તે કેવડુ મેટું થાય? પણ એ ડાળ, બતાવવાની એ મહાત્માઓનાં દિલમાં સ્વપ્ન પણ ભાવના નહતી, અને નજ હોય. પરંતુ આજકાલના ફટકીયા મેતી વધારે ચમકવાને ડાળ કરે છે, પરંતુ મર્મજ્ઞ માણસે તેની પાછળના ક્ષુદ્ર હેતુઓ સમજી લીધા વિના રહેતા નથી. ભોળા અને ભદ્રિક પરિણમી લેકે ઘણી વખત જે કે એવી રીતે છેવાય છે. પરંતુ એ તો દુનિયાનો એવો કેટલાક ક્રમ પરાપૂર્વથી ચાલ્યા આવે છે, જેને માટે વિચાર કરવો નકામો છે.
શી ઉપાધ્યાયજી મહારાજ માટે શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય વિચરિત ગુર્જર સાહિત્ય સંગ્રહના પ્રથમ ભાગમાં કંઈક સવિસતર લખવામાં આવેલ છે, તેમાંથી જીજ્ઞાસુઓને જોઈ લેવા ભલામણ છે. - અહીં તે એટલું જ કહેવાનું છે કે તેમને જૈન દર્શનઃ જૈન તત્ત્વજ્ઞાન જેન આચાર્યોઃ જેન આગમે તીર્થંકર પરમાત્માઓઃ ઉપર અનન્ય રાગ છે, અનન્ય ભક્તિભાવ છે. તે અંધ શ્રદ્ધારૂપે નહીં, પરંતુ અત્યન્ત વિચારપૂર્વક છે. તેઓ લખે છે કેછે. “સમ્યગદર્શનની જે સ્વરૂચિ, તકૂપ જે સુરભિતા-સુગંધ, જસ સેવાપણું, તેણે, મુઝમતિ-મારી જે મતિ, શુભ ગુણે કરીને વાસી આતિય ગુણે કરી અંગે અંગ પ્રણામી તેહની સ્વેચ્છા રુચિ પઈ છઇ” ઢાળ ૧૭ ગા, ૯
નન દર્શનમાં દીક્ષિત થયા માટે જ તેને વળગી રહ્યા અને જેમ તેમ કરીને તેનું ખંડન કરવું પડયું છે, એમ નથી. તે કાળના સમગ્ર દર્શન અને વિર શ્રેણીઓમાં યથેચ્છ વિચરવા છતાં તે સર્વથી પર એવી જેન વાણીમાં વિશેવ ગાન ગયા છે, અને એરંગને પરિણામે ઉછળી ઉછળીને તેમણે અનેક ગ્રંથ ઝાન ઢગેઢગ પણ ખડા કરી દીધા છે. કાશીમાં અભ્યાસ કર્યા પછી
છે
?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org