________________
ર૭૨
જુદા પાડીને વિચારીએ, ત્યારે અભેદસ્વભાવ છે. જેમ “લીલો ઘડે” સારોપ અને સાષ્યવસાનના નિરુદ્ધાર્થ પણે માટે આ પ્રકાર ભદ સમજે.
સાપ, અને સાધ્યવસાન, એ બેનું પ્રયોજન તે ગમે તે નિમિત્તને લીધે સિદ્ધ થાય છે, છતાં તે બન્નેય સ્વભાવ ભેદના સાધક નથી.
આ પરમાર્થ સમજ. પૃષ્ઠ ૧૪૧.
“ આ શરીર આવશ્યક જાહે છે." એવો જેથી વ્યવહાર થાય છે, ઘી બળે છે, ” ની માફક. માટે જ
આ જડ છે, ”. “આ અચેતન છે.”
એમ કહેવાથી હું મને જાણતા નથી. એવી પ્રતીતિ થતી હોવાથી વિલક્ષણ અજ્ઞાનસિદ્ધિ વેદાન્તીઓ માને છે, તે ખોટી ઠરે છે, કેમકે તેસદ્દભૂત વ્યવહાર નયથી ગ્રહણ કરી શકાય એવા અચેતન સ્વભાવે કરીને જ સિદ્ધ થાય છે. પૃષ્ઠ ૧૪૨.
માટે જ આ આત્મા દેખાય છે, આ આત્માને હું જોઉં છું.
શ્રી પદ્મપ્રભ સ્વામી અને વાસુપૂજ્ય સ્વામી એ બન્નેય તીર્થકર પરમાત્માએ લાલ રંગના છે. પૃષ્ઠ ૧૪૩.
“ આરોપ કરવામાં નિમિત્તનો આધાર લેવો પડે છે, નિમિત્તને ધ્યાનમાં લીધા વિના આરોપ કરી શકાતો નથી.” એ ન્યાયને આશ્રય લેવામાં આવેલ છે, એ ભાવાર્થ સમજ.
“ઔદારિકાદિવર્ગણાથી બનેલા શરીરથી જ્ઞાનધન અને અસંખ્ય પ્રદેશી આત્મા જુદે જ છે.”
અહીં ગાથા–– અ ન્ય મલી ગયેલા પદાર્થોમાંથી જ આ ” અને “ તે ” એમ જુદા પાડવાનું યંગ્ય નથી. જેમ-દુધ અને પાણી વિશેષ પર્યાય વિના જુદા સમજી શકાતા નથી. પૃષ્ઠ ૧૪૪.
અન્યોન્ય મળી જવામાં જરા પણ ફરક ન હોવા છતાં કંઇક ઠેકાણે, કાંઈક, કેઈક વડે, કથંચિત અનુભવ કરી શકાય છે. ”
એ આગમ વ્યવહાર પ્રમાણે સ્વીકારી લેવું.
એકવીશ ભાવો પુદ્ગલ અને જીવને માનેલા છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org