________________
૨૪૪
ધર્માંમાં સડા પેઠી છે” એવી વાતો અહીંના લો મારફત ફેલાવાતી જાય છે. તેમ તેમ તે તે ધર્માંના બળને તોડવાના માર્ગ મળે છે. અને અભાવની ભાવનાથી ઉદારતા બતાવાય, અને તે તે ધમ વાળાઓને આકર્ષી પણ શકાય, બધુ બનાવી શકાય. બધુથી જુદા ખાવાનું કેમ બને ? ભેગા ખાવાપીવાનુ થાય, એટલે હિંદુએ તા–જેને વટલાવું માને છે-તે રીતે ખંધુભાવની ભાવનાથી તેઓ સહેજે વટલાતા જાય. એમ લેાહીની અને સૌંસ્કારની શુદ્ધિ જાળવવામાં ઢીલા થતાં ખેટી અને રાટી વ્યવહારમાં પણ ઢીલા થાય. એમ સામાન્ય સિદ્ધાંતના સ્વીકાર માત્રથી ખ્રીસ્તી સસ્થાએ તેઓને ખ્રીસ્તી ધર્મના મે ખરા માની લે. અને સંખ્યાની વૃદ્ધિમાં ગણે.
૧૮૯૩ માં ભરવામાં આવેલી પ્રથમ વિશ્વધર્મ પરિષદ્ જો કે અમેરિકામાં ભરાઇ છે, પરંતુ તેમાં ઇંગ્લાંડને મુખ્ય હાથ છે. તે કેટલાક પુરાવાથી નક્કી થાય છે. ઇંગ્લેંડનું રાષ્ટ્ર ભારતમાં એ રીતે કામ કરી શકે છે. ૧ તે વિશ્વધર્મ પરિષદ વિગેરે વ્યાપક સંસ્થાદ્વારા પ્રજાના લોકમત એક વિશ્વધ તરફ કેળવે છે. અને ર અહીંના લેાકેામાં લાગવગ, કાયદા, વિગેરેથી વિશ્વધર્મને અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન કરવા તે તે ધર્મોમાં સંસ્થાએ સ્થાપે છે, આડ કુતરૂ ઉત્તેજન આપે છે, તેવા તેવા માણસાના સુધારક વર્ગ ઉત્પન્ન કરે છે, અને તેને ઉત્તેજે છે. મૂળ વર્ગને પણ હાથમાં રાખીને પાતાને માટેના માર્ગ સરળ થાય તેવા માર્ગ ઉપર લઈ જઈ શકે છે. સારાંશ કે અંદરથીઃ અને અહારથી: એમ બન્નેય રીતે કામ કરી શકે છે.
t
પ્રથમ તે તે પરિષના ચૅરમૅન રેવરંડ(ખ્રીસ્તી પાદરી) છે. એ સભા ણે ગાડવી? કયા કયા ધર્મોના ગુરુઓએ મળીને એ સંસ્થા ગાઠવી ? તેમનેચૅરમૅન કાણે નીમ્યા ? એ બધું અંધારામાં છે. પૂજ્ય આત્મારામજી મહારાજને સેંબર થવાનું આમંત્રણ આવે છે, તેથી તેએ ઉપરના પ્રશ્નો વગર પૂછયે મે ખર થઈ જાય છે. શ્રી જૈન શાસનને તન, મન, સ`સ્વ અર્પી ચૂકેલા એ મહાત્મા એ સંસ્થાના મેંબર શી રીતે થવાને પ્રેરાયા ? તેએક જૈન મુનિ તરીકેના ધર્મોં વિચારતાં સમજી શકાતું નથી. તેઓ પ્રતિનિધિ મેાકલે છે. પણ તે મેકલવામાં પણ મુંબઇમાં સુધારક વ અને ચૂસ્ત વર્ગને મારામારી થઈ હતી. તે વખતે સુધારક વર્ગના આગેવાન સુરતના વતની રતનચંદ્ર માસ્તર તરીકે જાહેર થયેલા ક્રાઇ જૈન ગૃહસ્થ હતા. જૈન એસેસીએશનમાં પણ તે આગેવાન હતા. તે અંગ્રેજી ભણેલા હતા એટલે કે આપણી સમાજમાં સુધારાના કામેા કરાવી લેવા માટે પરદેશી પ્રજાને તે વખતે તે ઘણા ઉપયોગી હતા. જેથી સરકારી મેાટા મેટા ગવર્નર સાહેબ સુધીના અમલદારામાં તેમનું માન બહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org