________________
૨૩
આજ સુધી જે માલ બનાવવા માટે કારખાના વિલાયતમાં હતા તેવાજ માલ બનાવવાનાં કારખાનાં આ દેશમાં કરવાં. તેમાં પરદેશી મુડી,દેશી કાચા માલ, દેશી મજુરી, અને પરદેશી શેાધના યત્રાથી માલ ઉત્પન્ન કરવા. પરંતુ એ માલનું વકરાનું ક્ષેત્ર કયાંથી કાઢવું ? એ માલનું વકરાનું ક્ષેત્ર ઉભું કરવા સ્વદેશી હિલચાલને મેઢા પ્રમાણમાં ઉત્તેજન આપવામાં આવ્યું. એટલેત્યાંની વધી પડેલી મૂડીને રાકવાનું અહીં ક્ષેત્ર ખડુ થઈ ગયું. ત્યાંના કારખાનાની જમીન છુટી થઈ, ઘણી મૂડી છુટી થઇ, કામ કરનારા છુટા થયા, જેથી હવે પછીના નવા નવા અખતરા માટે તે બધું ફેકવા માટે તે ગાઠવણ ત્યાં થઈ શકે. અને ઉતરતા દરજ્જાના કારીગરી, વધારાની મૂડી, વિગેરે અહીં રાકવાની ગેાઠવણ પણ થઇ શકી. બેકારીની ખૂમ ઉપાડીને ત્યાંના કારીગરા અને મજુરાને અહીં પણ આયાત કરવાના માર્ગ ખુલ્લા કર્યાં. દેશી લેાકેા તેનાં યંત્રાના ધંધામાં ભળે તેવી સગવડા થઈ. વ્યવસ્થિત મજુરા મળે માટે મજુર સા સ્થપાય છે. મોટી સંખ્યામાં સસ્તા મનુ। મળે માટે સ્ત્રીવર્ગને આર્થિક સ્વતંત્રતાને નામે દેશનાયકા મારફત ઉશ્કેરવામાં આવે છે. જેમ જેમ આ દેશની જમીન ઉપર ચાલતાં યંત્રાથી ઉત્પન્ન થયેલા માલ બજારમાં આવતા જાય, તેમ તેમ સ્વદેશી કહીને પ્રજા “ મેઇડ ઇન ઇંડિયા ” તા-ઘણીજ દૃષ્ટિથી નક્કી કરેલા–માર્કા જોતી જાય તે ખરીદ કરતી જાય,
હવે અહીં કેટલાક કહેશે કે—“તમારી આ કલ્પના ભૂલભરેલી છે. કેમકે દેશના આગેવાનાએ તેા શુદ્ધ સ્વદેશી માલ વાપરવાની જ ભલામણુ કરી છે. આપણા દેશના લેાકેા એવા અણસમજુ છે, કે મીલને માલ સ્વદેશી સમજીને ખરીદે છે. ''
અમારી પના ભૂલ ભરેલી નથી. દેશના આગેવાને શુદ્ધ સ્વદેશીની ભલામણ કરે, અથવા તેમની પાસે એવી ભલામણ કરાવવામાં આવે, તાજ શુદ્ઘ કે અશુ પણ કોઇપણ પ્રકારના સ્વદેશી ઉપરજ પ્રજાનું મન કેન્દ્રિત થાય. “માતને વળગવામાં આવે તે તાવ આવે” એવી આપણી કહેવત છે, તે અહીં ખરાબર લાગુ પડે છે. મુત્સદ્દી દરેક કામ એ રીતે જ કરે છે. અર્થાત્ ‘“ પરદેશથી આવતા માલને બદલે આપણે આપણા દેશમાં બનતા શુદ્ધ સ્વદેશીજ માલ વાપરવા જોઇએ એવી દેશમાં ઘેષણા કરતા જાય, તેમ તેમ એક વર્ગો એવા તેમાં ભળતા પણ જાય, કે–(એવા વ ઉત્પન્ન કરવા પશુ જોઇએ) જે સ્થળે સ્થળે શુદ્ધ સ્વદેશીતા સંદેશા પહેાંચાડે, પરંતુ તે વ પણુ કાપડ શિવાય કોઇપણ વસ્તુ શુદ્ધ સ્વદેશી વાપરતા હતાજ નહી', કેમકે તેમની પણ જરૂરીઆતા અને માનસતા વિલાયતી જ હતા, માત્ર તેમને
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org