________________
૧૮૫
૧૧. ભેદ; અભેદ અને ભેદાભેદના પક્ષકાર દર્શોનાઃનૈયાયિકાઃ–એકાન્ત ભેદ : માને છે.
સાંખ્યાઃ-એકાન્ત અભેદ : માને છે.
જૈન-ભેદઃ અને અભેદઃ બન્ને ય થશ્ચિત્ માને છે.
૬
૧૨, જગમાં નયવ્યવસ્થાનુ ખીજઃ—
દ્રવ્યઃ ગુણઃ અને પર્યાય એ ત્રણેયની પરપર ભેદ અને અભેદ્યની અપેક્ષાએ જુદા જુદા દ્રવ્યેા: ક્ષેત્રા: કાળા: અને ભાવાઃ ને આશ્રયીને અનેક અભિપ્રાયભેદે—વિચારણાના ભેદ પડે છે, તે સધળા નય પ્રકારો ગણાય
૧૩. દરેક નચાવાર સમ્રભ’ગીએ પણ કરાડા ઉત્પન્ન થાય છે.
૧૪. સમ ભંગીએ એ પ્રકારે છે— ૧. નય સપ્તભગી.
.
૧૫. નય સપ્તભંગી —
વસ્તુના કાઈપણ એક અંશી જ્ઞાન સાથે સબંધ ધરાવતી સપ્તભંગી.
૨. પ્રમાણે સપ્તભ’ગી.
૧૬. પ્રમાણ સમ્ર ભંગીઃ—
વસ્તુના સર્વાશી જ્ઞાન સાથે સંબંધ ધરાવતી સપ્ત’ગી. ૧૭. પદાર્થીના મુખ્યઃ અને ગૈાણુ તરીકે વિચારવા ધારેલા ધર્માની વક્તવ્યતા અને અવ્યક્તતાના એકી સાથે અને અનુક્રમે અણા કરવાથી સમભી ઉત્પન્ન થાય છે, ૧૮. સમભ’ગીના પ્રસિદ્ધ એ દૃષ્ટાન્તાઃ—
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org,