________________
૧૭૯ જિહુવાએ કરીને કિમ ગાઈ સકાઈ? અને માહરું મન તે ગાવાને ગહગહી રહ્યું છે–આતુર થયું છે. ૨૮૨.
૧૧ તે ગુરુની ભગતિ શુભ શકતિ,
વાણી એહ પ્રકાશી. કવિ કવિના ભણઈ-એ ભણિયે,
દિન દિન બહુ અભ્યાસી રે.” ૨૮૩ હ૦ તે ગુરુની ભક્તિ-ગુરુ પ્રસન્નતા લક્ષણે શુભ ભક્તિ, તેઆત્માની અનુભવ દશા, તેણે કરીને એહ વાણી દ્રવ્યાનુગ રૂપ પ્રકાશી-પ્રરૂપી; વચન દ્વારે કરીને. કવિ વિષય ભણઈ કટ કહે છે, “એ ભણા , હે આત્માથિ ! પ્રાણિયે ! એ ભણો . દિન દિન-દિવસે દિવસે બહુ અભ્યાસ કરીને, ભણજયે-અતિ અભ્યાસે.” ૨૮૩.
કલાક
ઈમ ડ્ય શુળ-પર્યાયે કરી જેહવાણું વિસ્તરી, ગત પાર ગુરુ સંસાર સાગર,
તરણ તારણ વરતરી, તે એહ ભાખી સુજન
મધુકર રમણ સુરત મંજરી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org