________________
૧૭૩ ઘનઘાતી સકલ કર્મને પલે, જિમ-ઘાણી તલ પીલાઈ, તિમ-કર્મક્ષય થાઈ.
અનેક ક્ષાત્યાદિક નિર્મળ ગુણ પામઈ, ભવિ પ્રાણી-નિર્મળ વીતરાગ વચનને આસ્થાવત જે-જીવ. ર૭૧.
ખલ જન જો એમાં દ્વેષ ધરવું અભિમાણી, તોપણિ-સજજનથી એહની ખ્યાતિ મચાણી. ગુણ-મણિરયણુયર જગ ઉત્તમ ગુણઠાણું, ના દિઇ ગુણિ સજજનનઈ સંઘ અનંત
કલ્યાણી. ૨૭૨. ખલજન-તે-નીચ જન, એહમાં ષ ધરસ્ય, ચન
नौश्च खल-जिह्वा च प्रतिकूलविसर्पिणी।
जनः प्रतारणायेव दारुणा केन निर्मिता ? ॥ १ ॥ इति खल-लक्षणम्.
જે અભિમાની છ પિતાનું છેલ્લું મિથ્યાત્વાદિક મૂક્તા નથી, તપણિ–સજજનની સંગતિથી એહ વાણીને ખ્યાતિ–તે પ્રસિહતાપણું, મચાણ-વિસ્તારપણાને પામે છે.
ગુણ-મણિ–ગુણરૂપ જે મણિ, તેહને-રત્નાકર તે–સમુદ્ર, જગમાંહે તે ઉત્તમ ગુણ થાનક છે. ગુણિ જણ-જે સત્સંગતિક પ્રાણી, તેહને ચશને દેણહારી, એહવી જે વાણી, તે સજજનના • અને અનંત કલ્યાણ સંધને મહારી યશ સુસોભાગ્યની આપણહારી, એવી ભગવદ્ વાણી છઈ. ર૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org