________________
૧૩ર
જે-જીવનઈ સર્વથા ચેતનસ્વભાવ કહિઈ અચેતન સ્વભાવ ન કહિ, તે–અચેતન કર્મને-કર્મ દ્રપશ્લેષજનિચેતના વિકાર વિના શુદ્ધ સિદ્ધ સદૃશપણું થાઈ, તિવારઈ-ધ્યાન-ધ્યેયઃ ગુરુશિષ્યની સી ખપ થાઈ?સર્વ શાસ્ત્રવ્યવહાર ઈમ ફેક થઈ જાઈ. શુદ્ધનઈ અવિઘાનિવૃત્ત પર્ણિ ર ઉપકાર થાઈ? તે માટ– “ગઢવા જવા: ” તિ વત “ અચેતન આત્મા” ઇમ પણિ કથંચિત્ કહિછે. ૧૯૫.
જી હે મૂર્તિભાવઃ મૂરતિ ધરાઈ,
લાલા ઉલટ અમૂર્ત સ્વભાવ જી હે મૂર્તતા ન જીવનઈ, લાલા તે સંસાર અભાવ. ૧૯૬. ચતુ,
મૂર્તિ કઇ રૂપ રસ ગંધ સ્પર્શાદિક સન્નિવેશ તે-જેહથી ધરિઈ, તે– મૂર્ત સ્વભાવ તેહથી વિપરીત તે–અમૂર્ત સ્વભાવ: જે-જીવનઈ કથંચિત મૂર્તતાસ્વભાવ નહીં, ત–શરીરાદિ સંબંધ વિના ગત્યન્તરસંક્રમ વિના સંસારનો અભાવ થાઈ. ૧૯૬.
જી હે અમૂર્તતા વિષ્ણુ સર્વથા - લાલા મેક્ષ ઘઈ નહીં તાસ. જી હે એક પ્રદેશ સ્વભાવતાઃ લાલા અખંડ બંધ નિવાસ. ૧૯૭ ચતુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org