________________
૧૩૦ ___ " आत्मादेः स्ववृत्त्यनन्तकार्यजननशक्तिर्भव्यता, तत्तत्सहकारिसमवधानेन तत्तत्कार्योपधायकताशक्तिश्च तथाभव्यता. तथाभव्यतવૈવાતિ સ” રૂરિ તુ દ્રિાચા. ૯. ૧૦ ૧૮૨.
પરમભાવ પારિણુમિકભાવ:
- પ્રધાનતાઈ લી જઈ જી. એ વિણુ મુખ્યરૂપ કિમ દ્રવ્યઈ
પ્રસિદ્ધ રીતિ દીકઈ છે? એ સામાન્ય સ્વભાવ ઇગ્યારહ,
સકલ દ્રવ્યનઈ ધારે જી. આગમ અર્થ વિચારીનઈ જગિ,
સુન્નર-વાદ વિસ્તાર છે. ૧૯૩. સ્વલક્ષણભૂત પારિમિકભાવા, પ્રધાનતાઈ પરમભાવસ્વભાવ કહિઈ. જિમ-જ્ઞાનસ્વરૂપ આત્મા.
એ પરમભાવ સ્વભાવ ન કહિઈ, તે-દ્રવ્યનઈ વિષ, પ્રસિદ્ધ રૂપ કિમ દીકઈ? અનંતધર્માત્મક વસ્તુનઈ એક ધર્મપુર રકારઈ બેલાવિઇ, તેજ-પરમભાવનું લક્ષણ. ૧૧.
એ-૧૧ સામાન્ય સ્વભાવ સર્વ દ્રવ્યનઇ ધારવા. - એહવા આગમ અર્થ વિચારીનઈ જગમાંહિ કુરા વિસ્તારે. ૧૯૩. હિવઈ-આગલીઢાળે ચેતનદ્રવ્યનું સ્વરૂપ વર્ણવાઈ છઈ, તે જાણેજી:
પાઠા૧, પરવા મળ્યઃ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org