________________
જ્ઞાનઃદષ્ટિઃ સુખઃ વીર્ય ફરસઃ રસ:
ગંધઃ વણું એ જાણે છે. ગતિથિતિ અવગાહન-વર્તના
હેતુભાવઃ મનિ આણે છે. ચેતનતાદિક: ચારઈ ભેલાવિ,
વિશેષગુણુ એ લઈ જી. ૫પુદગલ-આતમનઈ, તીનહ
અન્ય દ્રવ્યનઈ લઈ જી. ૧૮૪. જ્ઞાન દર્શનઃ સુખ વીર્ય એ જ આત્માના, સ્પર્શ રસઃ ગંધા વર્ણ એ ૪ પુદગલના વિશેષગુણ શુદ્ધ દ્રવ્યઈ–અવિકૃત રૂપ એ-અવશિષ્ટ રહઈ, તેમાર્ટિ-એ ગુણ કહિયા, વિકૃતસ્વરૂપ તે-પર્યાયમાં ભલઈ. એ-વિશેષ જાણ. ૮. ગતિતુતા ૧૪ સ્થિવિહેતતા અવગાહનાહેતુતા ૩૪ વર્તના હેતુતા ૪: એ ૪(ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયઃ આકાશાસ્તિકાયઃ કાલઃ દ્રવ્યના પ્રત્યેકિં વિશેષગુણ ૧૨ ગુણમાં ચેતનત્વ અચેતનત્વ મૂર્તત્વ: અમૂર્તસ્વઃ એ ૪ ગુણ ભેલિઈ તિવારઈ-૧૬ વિશેષગુણ થાઈ. તે મશે-પુદગલ દ્રવ્યનઈ–વણુ ગંધરસ સ્પર્શ મૂર્તવા અચે. તનવા એ ૬ હેઈ. આત્મ દ્રવ્યનઈ–જ્ઞાન દર્શનઃ સુખઃ વીર્ય અમૂર્તત્વ અચેતનત્વ એ છ હેઈ. બીજા દિવ્યનઈ લઈસમુદાયઈ-૩. ગુણ હેઈ, એક-નિજગુણ ૨-અચેતનત્વઃ અમૂર્તવા ઈમ-ફલાવીનઈ ધારવું. ૧૮૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org