________________
૧૧૭
ઈમ-એ દ્રવ્યતણુસંક્ષેપઇ પટ ભેદ ભાષ્યા છઈ વિસ્તા- : રઈ, શ્રત કહિઈ–સિદ્ધાંત, તેહ થકી, જાણીનઈ, ખેદરહિત થકા, પ્રવચન દક્ષપણને, સુયશ ક0 સુબોલ, તે પામે. ૧૮૧.
ઢાલ ૧૧ મી.૨
હવઈ ભેદ ગુણના ભાષીજઈ,
તિહાં અસ્તિતાઃ કહિઈ છ– સરૂપતા, વસ્તુતાઃ જાતિ
વ્યક્તિરૂપતા લહિઈ છે, દ્રવ્યભાવ દ્રવ્યત્વઃ, પ્રમાણુઈ–
પરિચ્છેદ્ય જે રૂપ છે, પ્રમેયત્વ, આણુગમ સુષિમ,
અગુસ્લઘુત્વસ્વરૂપ છે. ૧૮૨. એતલેઢાળે કરી, દ્રવ્યના ભેદ કહિયા, હિવ-ગુણના ભેદ સમાનતરપ્રક્રિયાઈ, કહિઈ છઈ.
તિહ-અસ્તિત્વગુણ તે-કહિંઈ–જેહથી–સારૂપતાને વ્યવહાર થાઇ. ૧.
વસ્તુત્વગુણ તેકહિ–જેહથી–જાતિ વ્યક્તિ રૂપપણું જાણિઈ જિમ ધટક તે જ–સામાન્યથી --જાતિરૂપ છઈ વિશેષથીતરંવ્યકિતરૂપ છઈ મત –અવગ્રહ–સામાન્યરૂપ સર્વત્ર
પાઠા-એતલે ઢાલેં દ્રવ્યના ભેદ કહ્યા-વર્ણવ્યા, હિવે–ગુણના ભેદ કહઈ છઈ, તે સાંભળે છે ! ભવ્ય જી! સોવનગિરિ ભૂષણ ત્રિશલાનંદન. એ રશી. પાલિ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org