________________
૧૧૧
૧૨
બીજા ભાષઈ રે જોઈ ચક્રનઈ
ચારઇ જે થિતિ તાસ. કાલ અપેક્ષારે કારણુ દ્રવ્ય છાં,
ષટની મગ ભાસ. ૧૭૨. સમ0. બીજા આચાર્ય, ઇમ ભાષઈ છ–જે તિકનઈ ચારઈ પરત્વ: અપરત્વ નવ પુરાણાદિ ભાવસ્થિતિ છઈ, તેહનું અપેક્ષાકારણ મનુષ્યલોકમાં કાલદ્રવ્ય છઈ. અર્થનઈ વિષઈ સૂર્યાદિપિનાયકદ્રવ્યચારક્ષેત્ર પ્રમાણ જ કલ્પવું ઘટઈ. તે માટ એહવું કાલદ્રવ્ય કહિઈ, તે જ શ્રી માવતીસૂત્રમાંહિં “ જો મેરે! दव्या पण्णत्ता ? गोयमा ! छद्दव्वा पण्णत्ता-धम्मस्थिकाए: जावહાસમ એ વચન છU. તેહનું-નિપુચરિત વ્યાખ્યાન ઘટઈ. અનઈ–વર્તનાપર્યાયનું સાધારણાપેક્ષ દ્રવ્ય ન કહીઈ, તે-ગતિથિત્યવગાહના સાધારણાપેક્ષાકારણપણુઈ ધર્માધર્માકાશારિતકાય સિદ્ધ થયા, તિહાં પણિ અનાશ્વાસ આવઈ. અનઈ-એ અર્થ યુકિતગ્રાહ્ય છઈ તે માટઈ-કેવલ આજ્ઞાચાહ્ય કહી, પણિ-કિમ સંતેષ ધરાઈ ? ૧૭૨,
૧૩
ઘસિંગરે એ દઈ મત કહિયાં,
તસ્વારથમાં રે જાણિ, અનપેક્ષિતદ્રવ્યાર્થિકનઈ મતે,
બીજું તાસ વષાણિ. ૧૭૩. સમ0.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org