________________
૧૦૨
૨૭
ધ્રુવભાવ થૂલઋજીસૂત્રના,
પર્યાયસમય અનુસારરે.
સંગ્રહના તેહ ત્રિકાલના, નિજ દ્રવ્ય-જાતિ-નિરધાર રે. ૧૫૯ જિન. ધ્રુવભાવ પણિ—સ્થૂલઃ સુક્ષ્મઃભેદઈ ૨ પ્રકારના. પહલેા—સ્થૂલઋસુત્રનયનઈ અનુસારઇ મનુષ્યાદિક પર્યાય, સમય માન જાણવા. બીજો–સંગ્રહનયનઇ' સંમતઃ તે ત્રિકાલવ્યાપક જાણવા, પશુિ– જીવ-પુદ્ગલાદિક નિજ દ્રવ્યજાતિ-આત્મ-દ્રવ્યઃગુણ: પર્યાયઃનું આત્મદ્રવ્યાનુગત જ દ્રાવ્ય; પુદ્ગલ-દ્રવ્ય: ગુણ; પર્યાયઃનું પુદ્ગલદ્રવ્યાનુગત જ ધ્રાગ્ય, ઈમ–નિજ નિજ જાતિ નિર્ધાર જાણવા.૧પ૯
૨૮
સવિ અર્થ સમયમાં ભાષિ,
ઇમ વિવિધ ત્રિલક્ષણશીલ રે. જે ભાવઇ' એહની ભાવના, તે પાવઇ સુખ નસ લીલ રે. ૧૬૦, જિત.
ઇમ–સમય કહિઇ–સિદ્ધાંત, તે માંહિ–સવ અર્થ વિવિધ પ્રકારઇ". ત્રિ લક્ષણ કહિઇ, ઉત્પાદઃ વ્યયઃ Àાન્યઃ તીલતત્ત્વભાવ ભાષિયા. જે પુરૂષ એ ત્રિલક્ષણ રવભાવની ભાવના ભાવ, તે વિસ્તારરૂચિસમ્યકત્વ અવગાહી અંતરંગ સુખ અનઈ –પ્રભાવકપણાના ચશઃ તેહની લીલા પામઇ.
3
Jain Education International
પાડા૦ ૧ આત્મદ્રવ્યે-ગુણપર્યાયનું આત્મદ્રવ્યાસમાનાધિકરણત્વેનાત્ત્વયાનુગમજ ધ્રૌવ્ય. પાલિ૦ ૨. ૦ગમજ ધ્રૌવ્ય. પાલિ ભા નિર્ણ દેનેત્તિપરમાર્થઃ। પાલિ
For Private & Personal Use Only
3.
www.jainelibrary.org