________________
૧૦૦ એ સતિગાથા મધે ગકાર પ્રશ્લેષઈ બીજો અર્થ વૃત્તિકાઈ કહિએ છઈ, તે અનુસરીનઈ લિખે છઈ. ૧૫૫
દ્વિવિધનાશ પણિ જાણિ.
એક રૂપાંતર પરિણુમ રે. અર્થાતરભાવગમન વલી, બીજો પ્રકાર અભિરામરે. ૧૫૬. જિન. परिणामो ह्यर्थान्तरगमनं न च सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः, परिणामस्तद्विदामिष्टः ॥ १॥ सत्पर्यायविनाशः, प्रादुर्भावोऽसता च पर्यायतः। द्रव्याणां परिणामः, प्रोक्तः खलु पर्यवनयस्य ॥२॥ એ વચન રસન્નતિ-વિજ્ઞાપના [ રૂ.] વૃત્તિ .
કથંચિત્ સત્ રૂપાંતર પામઈ, સર્વથા વિણસઈ નહીં, તે દ્રવ્યાર્થિક નયને પરિણામ કહિએ. પૂર્વ સપર્યાયઈ વિસઈ, ઉત્તર અસત્ પર્યાયઈ ઊપજઈ, તે પર્યાયાર્થિક નયને પરિણામ કહિએ. એ અભિપ્રાય જોતાં–એક રૂપાંતર પરિણામ વિનાશ,એક અર્થાતરગમન વિનાશ; એ વિનાશના ૨. ભેદ જાણવા. ૧૫૬.
૨૫ અંધારાનઈ ઉતતા,
રૂપાંતરને પરિણામ રે. પર્યા: ૧. વત્તા ૨. ન જ થઇ જશોએ તથા તિ જૂન્ચે ઝrq. પાલિ૦ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org