________________
ઉત્પત્તિ પામી જેઈઈ. અકલ્પિત અનુત્પન્નતા ન હોઈ, તે પણિ પ્રતિક્ષણ ઉત્પત્તિ વિના પરમાર્થથી અનુત્પન્નતા થઈઈઈ. ૧૪૫.
૧૪. એણુઈ ભાઈ ભાસિઉં,
સમ્મતિ માંહિ એ ભાવ રે. સંઘયણદિક ભવભાવથી,
સીઝંતાં કેવલ જાઈ રે. ૧૪૬. જિન.. ઈમ-પરિણામથી સર્વદ્રવ્યનઈ ત્રિલક્ષણગ સમર્થિઓ.એણુઈ જ અભિપ્રાય ઈસમન્નતિગ્રંથમાંહિં એ ભાવભાષિઉં જે-જ સંધય. સાદિક ભવભાવથી સીઝંતા મોક્ષસમયઈ કેવલજ્ઞાન જાઈ-ભવસ્થકેવલજ્ઞાન પર્યાયઈ નાશ થાઈ, એ અર્થ તે-સિદ્ધપણઈ-સિદ્ધ કેવલજ્ઞાનપણુઈ ઊપજઈ, તેહજ-કેવલજ્ઞાનભાવ છઈ-ધ્રુવ છઈ. એ મોક્ષગમનસમયઈ જે વ્યયઃ ઉત્પત્તિઃ હુઆ, તત્પરિણતસિદ્ધદ્રવ્યાનુગમથી શિવમાં–મેક્ષમાંહિં ૩. લક્ષણ હેઈ. માથે–
जे संघयणाईआ, भवत्थकेवलिविसेसपज्जाया। ते सिज्झमाणसमए, ण होति विगयं तओ होइ ॥ २. ३५. ॥ सिद्धत्तणेण य पुणो, उप्पण्णो एस अत्थपज्जाओ। केवलभावं तु पडुच्च केवलं दाइअं सुत्ते ॥ २. ३६. ॥
એ ભાવ લઈનઈ “રેવનાને વિદે vom-મવત્યવસ્ટનાળે જ રિવરનાને ૨” ઈત્યાદિસૂત્રિ ઉપદેશ છઈ. ૧૪૬.
- ૧૫ તે સિદ્ધપણુઈ વલી ઊપજઈ,
કેવલભાઈ છઈ તેહ રે. પાઠા૧. ભાવઈ ભાગ્યે. પાલિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org