________________
સંત-મહિમા. જીવનસાધક સંતો એ દુ:ખી દુનિયાનો વિસામો અને સુખી સંસારનું વિવેકભર્યું નિયંત્રણ ગણાય છે. દુ:ખ-દીનતામાં ભાંગી ન પડવું, સુખ-સાહ્યબીમાં છકી ન જવું અને મનને નિર્મળ કરવા સદા પ્રયત્નશીલ રહેવું - જીવનને જીવી જાણવાની આ કળા અને આંતરિક શક્તિ સંતોના સમાગમથી જ હાંસલ થઈ શકે છે. એટલા માટે જ સંતસમાગમનો મહિમા અને પ્રભાવ અપાર લેખવામાં આવે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org