________________
પ્રસ્તાવના
, सप्तषष्टयाम् पृ. ७५ पं० १६. तीसाय = त्रिंशतेः पृ०६१६० १४. अट्ठासीतीय-अष्टाशीत्या पृ० ७६ पं०६ पं० १३, पृ० ७७५० ६. सातीय = स्वातेः पृ० ७७ पं० १२. तेवीसाय त्रयोविंशतेः,,, बावत्तीय = द्विसप्ततेः पृ० ७९ पं० १.
, द्विसप्तत्या पृ० ७९५०३. तेसीतीय = त्र्यशीतौ पृ. ८० पं० ९, पृ० १०४ पं० १७. रासीय = राशौ पृ०८६ पं० १८. तिधीय = तिथ्या पृ० १०७५० १३. पच्छिल्लाय गाधाय = पाश्चात्या गाथायाः पृ० ११० पं० १०. आकुट्टीयं = आकुट्याम् पृ० ६३ पं० ५. कतित्थियं = कतितमायाम् पृ०६७५० १२. कतित्थीयं =
, पं० १६. एक्कारसोयं = एकादश्याम् पृ० ७०५० ९. कातिधीयं = कस्यां तिथौ पृ० ७३ पं० १. तिधीयं = तिथौ पृ० ७१ पं०५, पृ० ७८ पं० २१. दसमीयं = दशम्याम् पृ० ७८ पं० २१. गंडियायं = °गण्डिकायाम् पृ० १०८ पं० १५. पोरिसीयं = पौरुष्याम् पृ० १०९५०८. पंचमीयं = पञ्चम्याम् पृ० १०९५० १९५० २९. थिच्चा = स्थित्वा पृ० ८१ पं० ९। थाविताणि, थावियाणि = स्थापितानि पृ० ८७ पं० १५, पृ० १०९ पं० १०। थावितो = स्थापितः पृ० ९१ पं० ७, पृ० १०१ पं. १४ । थाविता = स्थापिता पृ० ९१ पं०८। थावितं = स्थापितम् पृ० ९१५० १४।
ઉપર જણાવેલ ટિપીકમાં આવેલા પ્રયોગો, પ્રસ્તુત સંપાદનમાં ઉપયુક્ત વિકમના પંદરમ શતકમાં લખાયેલી ટિપ્પનકની પ્રતિમાં સચવાયેલા છે, તેનું શ્રેય પ્રસ્તુત ટિપ્પનકની ઉત્તરોત્તર નકલ કરનાર લેખકોને છે. જોકે હું ભાષાશાસ્ત્રી નથી, છતાં અનેક પ્રાપ્ત ગ્રંથો વાંચવા, લખવા અને સંપાદિત કરવાનું જે કંઈ અલ્પ-સ્વલ્પ સૌભાગ્ય મને મળ્યું છે તેના પચાસ વર્ષના અનુભવથી અનુમાન કરી શકું કે, જ્યોતિષ્કરંડક મૂલગ્રંથની ભાષાને અનુસરતી પ્રસ્તુત ટિપનકની ભાષા ઘણું પ્રાચીન હોવી જોઈએ. ટિપનકકારે અંતમાં પોતાનું નામ જણાવીને શ્રી જિનદેવગણિ માટે ટિપનકની રચના કરી છે, એટલું જ જણાવ્યું છે. આથી તેમના સંબંધમાં વિશેષ વિગતો મેળવવી અશક્ય છે. આ રચના સિવાય તેમની કોઈ રચના મળી નથી તેમજ ગ્રંથાંતરોમાં તેમના નામનો ઉલ્લેખ પણ જાણ્યો નથી. આમ છતાં અહીં નોંધેલ ટિપનકના ભાષાપ્રયોગોના આધારે અનુમાન કરી શકાય કે, શ્રી શિવનંદિવાચક અને મૂલગ્રંથકાર શ્રી પાદલિપ્તસૂરિના વચમાં સમયનું અંતર ઓછું હોવું જોઈએ. ટિપનકકારના નામના આધારે ક૯પી શકાય કે, તેઓ પૂર્વાવસ્થામાં બ્રાહ્મણકુળના હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org