________________
આભાર
શ્રી પ્લૉટ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, રાજકોટની તા૦ ૧૩–૧૧–૧૯૮૮ ના રોજ મળેલ સભામાં પવિત્ર મહામંગલકારી જિનાગમ સંશોધનની પ્રકાશન પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવાની ઉદાર ભાવનાથી ૩૦ ૩૫,૦૦૦/- અંકે રૂ॰ પાંત્રીસ હજાર મંજૂર કરી મોકલી આપેલ છે. શ્રી સંઘની જ્ઞાન પ્રકાશનની દીર્ઘદષ્ટિભરી ઉદાર ભાવના મદલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય આભાર માને છે.
Jain Education International
સેવંતીલાલ કેશવલાલ શાહ શાંતિલાલ ટોકરશી શાહ હિંમતલાલ શાંતિલાલ ગાંધી
માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય
For Private & Personal Use Only
www.jainelibrary.org