SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પ્રકાશકીય નિવેદન શ્રતભક્તિના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવે એવાં આ સંગીન અને અનુમોદનીય આગમસૂત્રોના સંશોધન અને પ્રકાશન માટે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ” નામનું રજિસ્ટર્ડ થએલ સ્વતંત્ર ટ્રસ્ટ છે, જેના ટ્રસ્ટીઓ નીચે મુજબ છે : ૧. શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ્ર કાપડીઆ ૩. શ્રી વૃજલાલ કપૂરચંદ મહેતા - ૨. શ્રી જયંતીલાલ રતનચંદ શાહ ૪. શ્રી રસિલાલ મોતીચંદ કાપડીઆ ૫. શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ આ ટ્રસ્ટના અન્વેષકો તરીકે સેવા અર્પવા બદલ મે વિપિન એન્ડ કંટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના આભારી છીએ. જરૂરી માર્ગદર્શન માટે નીચે જણાવેલ ભાઈઓની બનેલ સમિતિના સભ્યોના અમે આભારી છીએ ? ૧. શ્રી કંચનલાલ વાડીલાલ 5 પાટણ જૈન ૨. શ્રી મફતલાલ ભીખાચંદ > મંડળના ૩. શ્રી જે. કે. શાહ ) પ્રતિનિધિઓ ૪. ડો. જયંતીલાલ સુરચંદ બદામી ૫. શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા ૬. શ્રી પ્રાણલાલ કાનજીભાઈ દોશી ૭. શ્રી મદનલાલ ઠાકોરદાસ શાહ | કોષાધ્યક્ષ ૮. શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ ૯. શ્રી જયંતીલાલ રતનચંદ શાહ ૧૦. શ્રી જગજીવન પોપટલાલ શાહ ( મંત્રીઓ ૧૧. ડૉ. રમણલાલ ચીમનલાલ શાહ ) આ કાર્યમાં અનેક રીતે સહાયરૂપ થનાર મહાનુભાવોનો સહકાર મળેલ છે, જેનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. - શ્રુતજ્ઞાન પ્રેરિત જિનાગમ સંશોધન કાર્ય અંગે ભારતના જુદાં જુદાં સ્થળોના જ્ઞાનભંડારોની સામગ્રીનો ઉપયોગ કરવા દેવા માટે સહાયરૂપ થયા છે તેવા કાર્યવાહકોને અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. આ કાર્યમાં અનેક રીતે સહાયરૂપ થનાર મહાનુભાવોને સહકાર મળેલ છે, જેનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. મૌજ પ્રિન્ટિંગ બ્યુરોના મુખ્ય સંચાલક શ્રી પ્રભાકરભાઈ ભાગવત અને અન્ય કાર્યકર ભાઈઓએ મુદ્રણ કાર્યમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે તે માટે તેમના પ્રત્યે અમે તજ્ઞતાની લાગણું દર્શાવીએ છીએ. જૈન માન થનારાના કાર્યને વેગ આપવાની ભાવનાપૂર્વક અમે, આ ગ્રંથ પ્રકાશિત કરીને ધન્યતા અનુભવીએ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય જયંતીલાલ રતનચંદ શાહ ઑગસ્ટ ક્રાંતિ માર્ગ જગજીવન પોપટલાલ શાહ મુંબઈ ૪૦૦ ૦૩૬ રમણલાલ ચીમનલાલ શાહ તા. ૧૫-૨-૧૯૮૭ મંત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001045
Book TitlePainnay suttai Part 2
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages427
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_anykaalin, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy