SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનભક્તિની અનુમોદના અનાદિ કાળથી મોહ-માયાનાં અનેક આવરણોમાં અટવાયેલા જીવોને આત્મકલ્યાણના માર્ગે વાળવા માટે અનેકાનેક જ્ઞાનિભગવંતોએ, વિવિધ સન્માર્ગદર્શક ઉપદેશો આપીને તથા આત્મકલ્યાણની સાધના માટે તથાવિધ ઉપદેશરૂ૫ ગ્રંથોની રચના કરીને આપણું ઉપર મહાન ઉપકાર કર્યો છે. પ્રસ્તુત ગ્રંથગત વીસ પ્રકીર્ણક સૂત્રગ્રંથો પૈકી મોટા ભાગના ગ્રંથો, ઉપર જણાવ્યા પ્રમાણે આત્મસાધનાના ઉપદેશરૂપ છે. આવા ઉપકારક ગ્રંથના પ્રકાશનનું મહત્વ સમજીને તેના પ્રકાશન ખર્ચ માટે “શેઠ ઝવેરચંદ પ્રતાપચંદ સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રય–વાલકેશ્વર, મુંબઈ તરફથી રૂ.૪૫,૦૦૦-૦૦ અંકે પીસ્તાલીસ હજાર રૂપિયા મળેલ છે. જ્ઞાનપ્રકાશન અંગેની આ સહાય-સહકાર બદલ અમે ઉપર્યુક્ત ઉપાશ્રયના વહિવટર્તા મહાનુભાવોનો, તેમની જ્ઞાનભક્તિની અનુમોદનાપૂર્વક, અંતઃકરણથી આભાર માનીએ છીએ. જયંતીલાલ રતનચંદ શાહ રતિલાલ ચીમનલાલ કોઠારી જગજીવન પોપટલાલ શાહ માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy