SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રશમરતિ વિવેચન સહિત સ્થાનકે બેસવા દેતે। નથી. અને બધાંનાં મન ઊચા-નીચાં કરાવી તેને હેરાન હેરાન કરી મૂકે છે, અને સર્વને ઉદ્વેગ કરાવે છે. ક્રોધ થાય ત્યારે માણસ લાલચેાળ થઈ જાય છે. અને લાલચેાળ–ઊંચાનીચા થઈ જવું એ અંતઃકરણના સાચા ક્રોધની નિશાની છે. એ પેાતે સ્થિર રહેતા નથી અને બીજાને સ્થિર રહેવા દેતા નથી, અને પેાતાના વાતાવરણમાં પણ અસ્થિરતા કરે છે. અને પોતે અસ્થિર હાઇ બીજાને અવ્યવસ્થામય કરી દે છે, અને ચેાતરમ્ અવ્યવસ્થા કરે છે. વળી ક્રોધ, વેર અને તેને મળતા પદાર્થાને જન્મ આપે છે. એટલે ક્રોધી માણસ પોતે ક્રોધ કરે છે, તેના પ્રત્યુત્તરમાં સામેથી વેર વધારે છે. વેરના બદલે વેરમાં જ તેને મળી રહે છે, એટલે વેર સાથે લાગેલા સર્વ પદાર્થો તેને મળે છે. અને છેવટે અનપરપરા બતાવતાં કહે છે કે, ક્રોધ સારી ગતિના જુનાર નીવડે છે અને ક્રોધી માણસ મરીને સારી ગતિને પામતા નથી. તમે સુભૂમનું ચરિત્ર વાંચ્યું હશે, પરશુરામનું ચરિત્ર જાણ્યું હશે. તે ક્રોધી હતા. તેઓ મરીને કેવા નરકદુઃખ પામ્યા ! એટલે આ ભવમાં પરિતાપ અને ઉદ્વેગ કરાવનાર ક્રોધ પરભવમાં પણ સારી ગતિને હણી નાખનાર છે; આવું જાણી આ ભવ અને પરભવમાં અનેક રીતે અગવડ કરનાર, વ્યવસ્થાના નાશ કરનાર, સારી ગતિને હુણનાર ક્રોધ કરવા યોગ્ય નથી. એ દ્વેષજન્ય પહેલે કષાય છે, અને શાસ્ત્રકારે તેનાં વખાણ (!) એટલા માટે ચેતવણીરૂપે કર્યા છે. તમે એને ખરાખર આળખી લે, કારણ કે એ તમને સારી ગતિમાં પણ જવા દે તેમ નથી. તમે ‘ ઉપમિતિભવપ્રપ‘ચાકથા ’માં નંદીવČનનું ચરિત્ર વાંચ્યું હશે. એક ગામ કેટલા માઈલ દૂર છે, તેના જવાબમાં એ ક્રોધીએ વેર, અવ્યવસ્થા વધારી દીધી અને ખૂન-કાપકૂપી કરી મૂકી. આવા ધ છે. તેને પોતાના કરી માનવા, એ ભૂલ છે. સદ્નપ્રકરકાર કહે છે કે, ચ ોય: વૃત્તિ ધ્રુમ વવો નીતિ તાં। એમણે પણ ક્રોધને આદર ન કરવાની અને તેને ત્યાગ કરવાની બહુ અહુ રીતે સમજણ આપી છે. આવા આખા વનને બાળી મૂકનાર ક્રોધને કયે ડાહ્યો માણસ અવકાશ આપે ? તમારે ડાહ્યામાં ખપવું હાય તા ક્રોધના ત્યાગ કરો અને આવા ધર્મવૃક્ષને બાળી મૂકનાર ક્રોધને ખાળી જ મૂકો. ક્રોધનાં ફળ ભેગમાં બહુ આકરાં છે, તે માટે આ ચેતવણીરૂપ વચન અનુભવીનું છે. (૨૬) વ્યકિતગત માન-કષાય : અનર્થ પર પરા श्रुतशीलविनयसन्दूषणस्य धर्मार्थकामविघ्नस्य । मानस्य hrsani मुहूर्तमपि पण्डिता दद्यात् ||२७| અજ્ઞાન, શીલ અને વિનયને દૂષણ આપનાર અને ધર્મ, અર્થ અને કામને વિઘ્ન કરનાર માનને કયા ડાહ્યો માણસ એક મુહૂત માત્ર (બે ઘડીના સામાયિક કાળ) પણ અવકાશ આપે ? (૨૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy