SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત પાંચમા આરામાં પ્રાણી મેક્ષે જાય એવી ક્રિયા જ કરી શકતે નાથી, અથવા તેને એવી શક્તિ હોતી નથી, તે પણ જુદી વાત છે. - ત્રીજુ વિશેષણ કર્મગૌરવનું છે. કર્મો તે એણે ખપાવવા માંડ્યાં, પણ કર્મ ઘણાં હોય તે પણ મેક્ષ ન મેળવે. આ પ્રત્યેક વિશેષણ વિચારવા ગ્ય છે. એવા મુનિને એ ભાવમાં મોક્ષ ન મળે તે ત્રીજે ભવે ઘણે ભાગે અથવા તરત નજીકમાં તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આવા મુનિએ મોક્ષ ન મળવા માટે કર નહિ અને તેણે જાણવું કે તેને થેંડા વખતમાં મોક્ષ જરૂર થવાનું છે. એને આશા છે કે એનું જીવન સાચા રસ્તા પર છે અને એને મક્ષ દૂર નથી. || રિ મુનિવનિરાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy